યલોને હિન્દીમાં બનાવશે સલમાન, સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યું બૉલીવુડ

મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડના દબંગ સલમાન ખાન અભિનેતા-નિર્માતા રીતેશ દેશમુખની મરાઠી ફિલ્મ યલોથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને હવે તેઓ યલોને હિન્દીમાં બનાવવા માંગે છે.

સલમાન ખાને યલો ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે મીડિયાને જણાવ્યું - અમે રીતેશ દેશમુખ સાથે આ ફિલ્મ હિન્દીમાં બનાવવા અંગે વાત કરી રહ્યાં છીએ. ફિલ્મની હિન્દી આવૃત્તિ માટે દિગ્દર્શક મહેશ લિમયે તથા મુખ્ય કલાકાર ગૌરી ગાડગિલને જ લઇશું. યલો ફિલ્મમાં ઉપેન્દ્ર લિમયે, ઐશ્વર્ય નારકર, ઉષા નાડકર્ણી તથા મૃણાલ કુલકર્ણી મુખ્ય ભૂમિકામાં છે.

યલો ફિલ્મ રીતેશ દેશમુખના પ્રોડક્શન હાઉસની બીજી મરાઠી ફિલ્મ છે. પહેલી ફિલ્મ બાલક પાલક હતી. રીતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાએ યલો ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું કે જેમાં સલમાન ખાન, ગોવિંદા સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી. યલો ફિલ્મ સ્પેશિયલ ચાઇલ્ડ કૉન્સેપ્ટ બેઝ્ડ છે.

ચાલો તસવીરોમાં જોઇએ કે કોણ-કોણ પહોંચ્યું યલો ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં :

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમૃતા રાવ.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દીયા મિર્ઝા તથા સાહિલ સંઘા.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જેનેલિયા ડિસૂઝા.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગોલ્ડી બહેલ.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કરિશ્મા તન્ના.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નેહા શર્મા અને જૅકી ભાગનાની.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નીલ નિતિન મુકેશ.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નિશિકાંત કામત.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નિશિકા લુલા.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રીતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રીતેશ સિધવાણી અને સાજિદ ખાન.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની સાથે સચિન જોશી.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

સલમાન ખાને સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહી ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ યલોની હિન્દી આવૃત્તિ બનાવવા માંગે છે.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સતીશ શાહ.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શિબાની ધાંડેકર.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની સાથે શ્રેયસ તળપદે.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તન્વી આઝમી.

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગ

યલો સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિશાલ ડડલાણી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X