પોલિસગિરીની ગાંધીગિરી, ઉત્તરાખંડ પીડિતોને આપશે પૈસા
અભિનેતા સંજય દત્તના જીવનનું એક પાસું તેમનું દબંગ રૂપ છે તો એક સચ્ચાઇ એ પણ છે કે તે એકદમ કરૂણાપ્રિય વ્યક્તિ છે જે દરેકને મદદ કરવા માટે તૈયાર રહે છે. એવું ઘણીવાર બન્યું છે કે સંજૂબાબાએ દરિયાદિલીથી લોકોની મદદ કરી હોય. આજે ભલે તે જેલના સળિયા પાછળ હોય પરંતુ તેમની અંદર ભાવનાઓ પર કોઇ અંકુશ નથી.
ત્યારે તો જેલમાં રહેવા છતાં પણ સંજય દત્તે પોતાની આગામી ફિલ્મ પોલિસગિરીના નિર્માતા રાહુલ અગ્રવાલને દરખાસ્ત કરી છે કે તે પોતાની ફિલ્મ પોલિસગિરીનું પ્રીમિયર દુબઇમાં ના કરે. તે પૈસા બચાવીને તે ઉત્તરાખંડના પૂરગ્રસ્તોને મોકલી આપે. એનાથી કદાચ ઉત્તરાખંડના લોકોનું ભલું થશે. સંજય દત્તે આ વાત પોતાની પત્ની માન્યતા દત્તને પત્રના માધ્યમથી કહી હતી, જેને માન્યતાએ રાહુલ અગ્રવાલ સુધી પહોંચાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 5 જૂલાઇના રોજ રિલિજ થનારી ફિલ્મ પોલિસગિરીનું પ્રમોશન તેમની પત્ની માન્યતા દત્ત કરી રહી છે. ફિલ્મમાં સંજય દત્તની સાથે પ્રાચી દેસાઇ અને પ્રકાશ રાજ છે. મુંબઇયા સ્ટાઇલની ફિલ્મ પોલિસગિરીના નિર્દેશક એસ રવિકુમાર જે સંજય દત્તથી ખૂબ પ્રભાવિત છે અને તેમને દરેક પ્રમોશન ઇવેન્ટમાં વારંવાર કહ્યું છે કે સંજૂ બાબા જે ફિલ્મના હીરો છે, જેલ જતાં પહેલાં તેમની ઇચ્છા હતી કે તેમની આ ફિલ્મ સો કરોડના ક્લબમાં સામેલ થઇ જાય.

ઉત્તરાખંડ પૂરગ્રસ્તોની મદદ
અભિનેતા સંજય દત્ત પોલિસગિરીની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ખર્ચ થનાર પૈસાને ઉત્તરાખંડમાં પૂરગ્રસ્તોને મોકલ્યા.

સો કરોડનો બિઝનેસ
સંજય દત્તની દિલથી ઇચ્છા હતી કે તેમની આ ફિલ્મ પોલિસગિરી બોક્સઓફિસ પર સો કરોડનો બિઝનેસ કરે.

સંજય દત્ત સારા વ્યક્તિ
ફિલ્મના નિર્દેશક રવિકુમાર સંજય દત્તના સૌથી મોટા ફેન છે, તેમને સંજૂબાબાને એક સારા વ્યક્તિ ગણાવ્યા છે.

પ્રાચી દેસાઇ સાથે રોમાન્સ
સંજય દત્ત સાથે પોલિસગિરીમાં પ્રાચી દેસાઇ અભિનેત્રી છે તો પ્રકાશ રાજ ફિલ્મમાં વિલનનો રોલ ભજવી રહ્યાં છે.

પરિવાર કરી રહ્યો છે પ્રમોશન
પોલિસગિરીનું પ્રમોશન સંજય દત્તની ગેરહાજરીમાં પત્ની માન્યતા દત્ત, બહેન પ્રિયા દત્ત અને બનેવી કુમાર ગૌરવ કરી રહ્યાં છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
