Latest Pics : જેલમાંથી સિક્સ પૅક એબ્સ સાથે બહાર આવ્યો મુન્નાભાઈ...
મુંબઈ, 26 ડિસેમ્બર : સંજય દત્ત જેલમાંથી બહાર આવી ગયાં છે. બુધવારે તેઓ પુણેની યરવડા જેલમાંથી બહાર આવ્યાં. તેમને બે અઠવાડિયાની રજા મળી છે. સંજયને જેલમાંથી બહાર આવતા જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં, કારણ કે તેઓ સિક્સ પૅક એબ્સ સાથે જેલમાંથી બહાર આવ્યા હતાં.

















Click it and Unblock the Notifications
