રણબીર કપૂર પર સલમાન ખાનનો સીધો હુમલો, સંજુ વિશે આવું કહ્યું

રાજકુમાર હીરાની ઘ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ સંજુ જયારથી તેંનો પહેલો લૂક સામે આવ્યો છે. લોકો તેના વખાણ કરી રહ્યા છે, ખાસ કરીને રણબીર કપૂરના લૂક્સ પર લોકો ઘાયલ છે.

રાજકુમાર હીરાની ઘ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ સંજુ જયારથી તેંનો પહેલો લૂક સામે આવ્યો છે. લોકો તેના વખાણ કરી રહ્યા છે, ખાસ કરીને રણબીર કપૂરના લૂક્સ પર લોકો ઘાયલ છે કારણકે રણબીર કપૂર બિલકુલ સંજય દત્ત જેવા લૂકમાં દેખાઈ રહ્યા છે. પરંતુ જયારે તેના વિશે સલમાન ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેને બિલકુલ અલગ જ રિએક્શન આપ્યું.

પોતાની ફિલ્મ રેસ 3 પ્રોમોશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સલમાન ખાને જણાવ્યું કે તેમને લાગે છે કે આ રોલ સંજયે જાતે જ કરવો જોઈતો હતો. તેના સિવાય બીજો કોઈ પણ એક્ટર આ રોલ સાથે ન્યાય નહીં કરી શકે. આપણે જણાવી દઈએ કે રણબીર કપૂરની ફિલ્મ સંજુ 29 જૂને રિલીઝ થઇ રહી છે. એટલે કે રેસ 3 ફિલ્મના 14 દિવસ પછી આવી રહી છે.

જેને કારણે રેસ 3 ફિલ્મના કલેક્શન પર ચોક્કસ અસર પડશે. હાલમાં સંજુ ફિલ્મનો ક્રેઝ સલમાન ખાનની રેસ કરતા ઘણો વધારે છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સંજુ સલમાન ખાનની રેસ ફિલ્મને શાનદાર ટક્કર આપશે.

અહીં જુઓ સંજુ ફિલ્મની કેટલીક તસવીરો, ડાયલોગ્સ સાથે..

શાનદાર શરૂઆત

શાનદાર શરૂઆત

"અપના લાઇફ ફુલ સાંપ સીઢી કા બોર્ડ હૈ.. કભી અપ.. કભી ડાઉન"

કેટલાક ખુલાસા

કેટલાક ખુલાસા

"22 કા થા, ઇતના ડ્રગ્સ કિયા કિ લંગ્સને જવાબ દે દિયા, ડૉક્ટરને કહ દિયા કી અબ નહીં બચેગા.. લેકિન હુઆ ક્યા એસા બૉડી બનાયા કી લોગ મોહમ્મદ અલી સે તુલના કરને લગે..!!"

ભીખ પણ માંગી

ભીખ પણ માંગી

"ચાર્ટેડ પ્લેન મેં ભી ઘૂમા હું.. ઔર એક બસ ટિકટ કે લિયે સડકોં પર ભીખ ભી માંગી હૈ"

કેટલીક સારી પળ

કેટલીક સારી પળ

"ન્યૂયોર્ક કે ઉન હોટલોં મેં રહા હું, જિસકી ખિડકિયોં સે પૂરા શહર દિખતા થા"

કેટલાક ખરાબ દિવસો

કેટલાક ખરાબ દિવસો

"ઔર ઉસ જૈલમેં ભી જહાં એક ભી ખિડકી નહીં હોતી થી.. કબ દિન હોતા થા, કબ રાત.. નો આઇડિયા"

લાજવાબ અંદાજ

લાજવાબ અંદાજ

"પુલિસવાલોં ને ઝાપડ મારા.. અંડરવર્લ્ડને સુપારી ભી નિકાલા."

આવી હતી લાઇફ

આવી હતી લાઇફ

"ઘડિયાં ભી પહની, હથકડિયાં ભી.. 308 ગર્લફ્રેન્ડ્સ થીં.. ઔર એક AK-56 રાઇફલ!"

રીલિઝ

રીલિઝ

કુર્સી કી પેટી બાંધ લીજિયે.. ક્યોંકિ મોસમ બિગડને વાલા હૈ।

જબરદસ્ત ટીઝર

જબરદસ્ત ટીઝર

ફિલ્મનું ટીઝર જબરદસ્ત છે એમાં કોઇ શક નથી. હવે ચાહકોને બસ 29 જૂનનો ઇંતજાર છે.

વખાણ જ વખાણ

વખાણ જ વખાણ

ફિલ્મ ટીઝરમાં રણવીર કપૂર કેટલાય લૂકમાં જોવા મળ્યા અને દરેક લૂકમાં તે સંજય દત્તની ડિટ્ટો કોપી જ લાગી રહ્યો હતો. આ ટીઝરના જેટલાં વખાણ કરો તેટલાં ઓછાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X