માલદીવમાં સારા અલી ખાને બિકિનીમાં બતાવ્યુ હૉટ ફિગર, સૌથી બોલ્ડ ફોટો, જુઓ Pics

સારા અલી ખાનના લેટેસ્ટ વેકેશનના ફોટા જોઈને ફેન્સ તેના લુક અને હૉટનેસની પ્રશંસા કરી રહ્યા છે.

બોલ્ડનેસ મામલે બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન કોઈનાથી પાછળ નથી. સારા અલી ખાનના લેટેસ્ટ વેકેશનના ફોટા જોઈને ફેન્સ તેના લુક અને હૉટનેસની પ્રશંસા કરી રહ્યા છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ બિકિની ફોટો મૂકીને આગ લગાવી દીધી છે. સારા અલી ખાનના આ ફોટા પર ફેન્સ ઝડપથી રિએક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન ઘણી વાર પોતાના ફેન્સ માટે ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. આ વખતે પણ સારા પોતાના બિકિની ફોટા સાથે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. કલાકારોની મનગમતી જગ્યા માલદીવમાં પોતાના દોસ્તો સાથે સારા અલી ખાન હાલમાં વેકેશન પર છે.

'તમે દિલથી આકાશને સ્પર્શી શકો છો'

'તમે દિલથી આકાશને સ્પર્શી શકો છો'

આ ફોટામાં સારા અલી ખાન રજાના મૂડમાં દેખાઈ રહી છે. સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચાર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં સારા અલી ખાન બીચ પર ઓરેન્જ કલરની બિકિની પહેરીને મસ્તી કરતી દેખાઈ રહી છે. સારા અલી ખાને પોતાના આ ફોટા પોસ્ટ કરવા સાથે લખ્યુ છે કે, 'તમે દિલથી આકાશને સ્પર્શી શકો છો.'

સારા અલી ખાનનો બિકિની ફોટો

સારા અલી ખાનનો બિકિની ફોટો

સારા અલી ખાન પોતાના આ ફોટામાં ઝૂલા પર પોઝ આપતી દેખાઈ રહી છે. સારા અલી ખાન પાસે પાણીનો સુંદર નઝારો છે. ફિલ્મી સ્ટાઈલમાં સેક્સી પોઝ સાથે સારા અલી ખાનનો આ લુક કાતિલ જોવા મળી રહ્યો છે. સારા અલી ખાન પોતાનુ ફિગર પણ અહીં બતાવતી દેખાઈ રહી છે. બીજા ફોટામાં પણ સારા અલી ખાને છાડ પર લટકીને બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યો છે. ત્રીજા ફોટામાં સારા અલી ખાન સુંદર અને ક્યુટ લાગી રહી છે.

પાણીના કિનારે સારા અલી ખાન

પાણીના કિનારે સારા અલી ખાન

સારા અલી ખાને પાણીના કિનારે ઉભા રહીને દિલથી હાથ બનાવીને બતાવ્યુ છે. તેના હાથે બનાવેલા દિલના શેપ વચ્ચે સૂરજ દેખાઈ રહ્યો છે. સારા અલી ખાને ચોથા ફોટામાં પણ બિકિનીમાં પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે. ચોથા ફોટામાં સારા કેમેરા સામે પીઠ કરીને બેઠી છે. સારા પાણીના કિનારે સૂરજ તરફ મોઢુ રાખીને ધ્યાનમાં બેઠી છે.

સારા અલી ખાનનો સેક્સી ફોટો

સારા અલી ખાનનો સેક્સી ફોટો

સારા અલી ખાને અહીં બીચ વેરમાં પોઝ આપ્યો છે. એક ફોટામાં સાઈડ પોઝ જ્યારે બીજા ફોટામાં બેક પોઝ આપીને સારાએ ખુદને કેમેરામાં કેદ કરી છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન માટે આવનારા દિવસોમાં ઘણી ટૉપ ફિલ્મો શામેલ છે. અક્ષય કુમાર સાથે અતરંગી રે અને વિકી કૌશલ સાથે સારા અલી ખાનની અથ્વત્થામા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X