મુસીબતમાં ફસાઈ સારા અલી ખાન, દિલ્હી પોલીસે લીગલ નોટિસ મોકલી
અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલમાં લવ આજ કલ 2 ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. બંનેની ફોટો એકસાથે વાયરલ થતી રહે છે.
અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલમાં લવ આજ કલ 2 ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. બંનેની ફોટો એકસાથે વાયરલ થતી રહે છે. હાલમાં જ સારા અલી ખાને કંઈક એવું કર્યું કે દિલ્હી પોલીસે તેને લીગલ નોટિસ મોકલી આપી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મના શૂટિંગ દરમિયાન સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે બાઈક પર હતી, જેમાં તેને હેલ્મેટ પહેર્યું ના હતું જયારે કાર્તિક આર્યને હેલ્મેટ પહેર્યું હતું.
આજ કારણ છે કે સારા અલી ખાનને ટ્રાફિક નિયન તોડવાને કારણે પરિણામ ભોગવવું પડી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં લવ આજ કલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. લવ આજ કલ 2 ફિલ્મની ટીમે દિલ્હીમાં શૂટિંગ પૂરું કરી લીધું છે.
આ પણ વાંચો: કેટરિના કૈફનો આવો હસીન અંદાઝ પહેલા ક્યારેય નથી જોવા મળ્યો
હાલમાં કાર્તિક આર્યને એક ફોટો શેર કરી હતી, જેમાં બંને દિલ્હીના ફેન્સ વચ્ચે કેક કાપતા જોવા મળી રહ્યા છે. સારા અલી ખાન બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં છે, જેમને ખુબ જ ઓછા સમયમાં સારું એવું નામ કમાવી લીધું છે.

બોલિવૂડમાં એન્ટ્રી
સારા અલી ખાને બોલિવૂડમાં કેદારનાથ ફિલ્મ ઘ્વારા એન્ટ્રી કરી, જયારે સિમ્બા ફિલ્મ ઘ્વારા પણ તે ખુબ ચર્ચામાં રહી.

ચર્ચિત અભિનેત્રી
સારા અલી ખાનને બોલિવૂડમાં આવ્યે ખુબ જ ઓછો સમય થયો છે પરંતુ આજે ચારે બાજુ તેની જ ચર્ચા છે.

સ્ટાઈલિંગ
સારાને હંમેશા પોતાની સ્ટાઈલિંગ માટે કોમ્પ્લિમેન્ટ મળતા રહે છે.

ઈન્ડિયન આઉટફિટ
તે મોટાભાગે ઈવેન્ટ્સમાં ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળે છે અને તેણે બધાને પોતાના દીવાના બનાવી દીધા છે.

રાતોરાત વાયરલ
સારા અવારનવાર બૉલીવુડ ઈવેન્ટ્સમાં સ્પૉટ થતી રહે છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ છવાઈ રહે છે.

ફિટનેસનું ધ્યાન
એવું પણ માનવામાં આવે છે કે સ્ટાઈલના મામલામાં સારાને ટક્કર આપવી મુશ્કેલ છે. તે ખુદ ફિટનેસનું ભારે ધ્યાન રાખે છે.

સ્ટારકિડમાં સૌથી વધુ લોકપ્રિય
સારા આજના જમાનાના સ્ટારકિડમાં સૌથી વધુ લોકપ્રિય છે.

ગજબનો ફેરફાર
એક સમય હતો જયારે સારા અલી ખાન ખુબ જ જાડી હતી, તેને પોતાની બોડી પર ખુબ જ મહેનત કરી છે.
@dtptraffic @DelhiPolice @CPDelhi
— Stinger Bee #NyayForIndia (@joerave) March 17, 2019
pL note that Sara Ali khan having instagram account https://t.co/UdynVSlm8A
has been riding pillion on a 2 wheeler on the streets of Delhi Without a Head Protective Helmethttps://t.co/YlijE0PodR https://t.co/ctrOxxs7gX
reg No DL 35 CK O215 pic.twitter.com/cT7hPcyqop
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
