સારા અલી ખાને શેર કરી માલદીવ્સ હૉલીડેની યાદો, એક જ રજામાં પોસ્ટ કર્યા બાદ 30 બિકિની Pics, જુઓ વીડિયો
સારાએ માલદીવ્ઝ હૉલીડેની મસ્તી એક વીડિયો દ્વારા શેર કરી છે.
મુંબઈઃ સારા અલી ખાન, પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સને હંમેશાથી જ એન્ટરટેઈન કરતી રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વસ્તુઓની ભરમાર છે - પહેલી તેની નમસ્તે દર્શકોની સીરિઝ, બીજુ તેના ઈન્સ્ટાગ્રામ ફોટા અને ત્રીજુ તેની નૉક નૉક સીરિઝ. હવે સારા અલી ખાને એક વીડિયો દ્વારા પોતાના માલદીવ્સ હૉલીડેને યાદ કર્યા છે. આ હૉલીડેમાં સારા અલી ખાને પોતાના દોસ્તો અને પરિવાર સાથે અઢળક મસ્તી કરી હતી. સારાએ આ બધી મસ્તી એક વીડિયો દ્વારા શેર કરી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ્ઝ આમ તો બૉલિવુડ સ્ટાર્સનુ સૌથી ફેવરિટ હૉલિડે સ્પૉટ છે. સહુકોઈ દર મહિને રજા મનાવવા પહોંચી જાય છે.

સારાએ શેર કર્યા હતા 30થી વધુ બિકિની ફોટા
સારા પણ ઘણી વાર માલદીવ્ઝ ફરવા જઈ ચૂકી છે. ક્યારેક દોસ્તો સાથે તો ક્યારેક પરિવાર સાથે. વર્ષ 2020માં પણ નવા વર્ષના સ્વાગત માટે સારા અલી ખાન પોતાના પરિવાર સાથે માલદીવ્ઝ ફરવા ગઈ હતી. ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને મા અમૃતા સિંહ સાથે આ એક રજાથી સારા અલી ખાને 30થી વધુ બિકિની ફોટા શેર કર્યા હતા અને ઈન્ટરનેટ પર તબાહી મચાવી હતી.

ઘણી મહેનતથી બની છે સુપરહિટ
સારા અલી ખાનના આ સુપરફિટ ફોટા જોઈને બૉલિવુડ સ્ટાર્સ પણ તેના પર ફિદા થઈ જાય છે. તેમના આ ફોટા પર કમેન્ટ કરીને બિપાશા બસુએ પણ તેની જોરદાર પ્રશંસા કરી હતી. ખાસ કરીને તેની ફિટનેસની. વળી, ફેન્સ પણ સારાની ફિટનેસની દીવાના છે. સારાએ પોતાની બૉડી માટે ઘણી મહેનત કરી છે અને ઘણુ વજન ઘટાડ્યુ છે.

માને બિકિનીથી સમસ્યા?
સમાચાર હતા કે ટાઈગર શ્રોફની સ્ટુડન્ટ ઑફ ધ યોદ 2માં સારા અલી ખાન ફાઈનલ થઈ ચૂકી છે. પરંતુ સારા બે હીરોઈનોવાળી ફિલ્મ નથી કરવા માંગતી. આ ઉપરાંત ફિલ્મમાં બિકિની સીન હતા જે અમૃતા સિંહ નહોતી ઈચ્છતી કે સારા કરે. જો કે આ બધા સમાચારો અફવાથી વિશેષ કંઈ નહોતા. કમસે કમ સારાના ઈન્સ્ટાગ્રામથી તો એ સ્પષ્ટ છે કે અમૃતા સિંહને તેના બિકિની પહેરવાથી કોઈ સમસ્યા નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
