સારા અલી ખાને યલો આઉટફિટમાં બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો
સારા અલી ખાનનો આ ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. ગ્લેમરસ લુક જોઈને ફેન્સ સારાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ઓપન હેયરમાં સારા ક્યૂટ સાથે સાથે બોલ્ડ લાગી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાની હોટનેસ અને બોલ્ડનેસ તેના ફેન્સને ઘાયલ કરી રહી છે. હવે સારાનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સારા અલી ખાનનો ગ્લેમરસ અંદાજ
હાલમાં જ સારા અલી ખાને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર યલો આઉટફિટમાં તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. આ લુકમાં સારા અલી ખાન યલો સ્કર્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. અહીં સારા કમાલની બોલ્ટ અને બ્યૂટીફૂલ લાગી રહી છે.

યલો સ્કર્ટ અને ક્રોપ ટોપમાં સારા
સારા અલી ખાનનો આ ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. ગ્લેમરસ લુક જોઈને ફેન્સ સારાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ઓપન હેયરમાં સારા ક્યૂટ સાથે સાથે બોલ્ડ લાગી રહી છે.

હાઈ હીલ્સ અને બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપ્યા
સારા અલી ખાન આ યલો આઉટફિટમાં અદભૂત લાગી રહી છે. હાઈ હીલ્સ અને બોલ્ડ સ્ટાઈલમાં સારા અલી ખાન કેમેરા સામે પોઝ આપીને પોતાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે.

ફેન્સ ફોટોને લાઈક કરી રહ્યા છે
સારા અલી ખાન જ્યારે પણ ઈન્સ્ટા પર તેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેના ફેન્સ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે. સારાની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખો લાઈક આવી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
