Sara Ali Khan : બાર્બી ડોલ બનીને સારા અલી ખાને ગ્લેમરસ પોઝ આપ્યા, જુઓ ફોટો

Sara Ali Khan : દિવસે દિવસે ખૂબસૂરત બની રહેલી અભિનેત્રી સારા અલી ખાન તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી સારા અલી ખાને તેના હોટ એન્ડ બોલ્ડ અવતારથી ફરી એક વખત સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે. હવે સારા અલી ખાને બાર્બી ડોલ બનીને ગ્લેમરસ પોઝ આપ્યા છે.

Sara Ali Khan

સારા અલી ખાન હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે બાર્બી ડોલ બનીને ફ્લોન્ટ કરતી જોવા મળી. સારા અલી ખાન એક ઈવેન્ટમાં શોર્ટ પિંક ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ પોતાના લુકથી મહેફિલ લૂંટી લીધી.

બેબી પિંક ડ્રેસમાં સારા બાર્બી ડોલ જેવી દેખાતી હતી. સારાએ તેના બાર્બી લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સારાના લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ બેબી પિંક રંગનું ફ્રોક પહેર્યું હતું, જેના પર મોટો બો હતો, જે તેના આઉટફિટને ખૂબ જ સ્ટાઇલિશ બનાવતો હતો.

સારા અલી ખાને રોમેન્ટિક હેરસ્ટાઇલ સાથે તેના સોફ્ટ મેકઅપ અને બો ઇયરિંગ્સ સાથે પોતાને સ્ટાઈલ કરી હતી. અભિનેત્રીના મિની ડ્રેસમાં સ્ટ્રેપલેસ નેકલાઇન હતી. જે તેના ગ્લેમરસમાં ઉમેરો કરતી હતી.

સારા આ પિંક મિની ડ્રેસમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી. સારાએ તેના ગુલાબી લુક સાથે મેચિંગ પિંક બ્લોક હાઈ હીલ્સ પણ પહેરી હતી. ઓલ પિંક લુકમાં બેડ પર સૂતી વખતે એક્ટ્રેસે ઘણા શાનદાર પોઝ આપ્યા છે. સારાના બાર્બી લુકની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની સુંદરતા અને સ્ટાઈલના દીવાના થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X