Commando In Pics : ‘વિદ્યુત’વેગી સ્ટંટ અને પ્રેટી પૂજા
મુંબઈ, 16 માર્ચ : ફોર્સ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ વિરુદ્ધ ફાઇટ કરનાર વિદ્યુત જામવાલ યાદ છે? એ જ વિદ્યુત જામવાલ હવે આવી રહ્યાં છે કમાંડો ફિલ્મમાં. ફિલ્મનું પોસ્ટર અને તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય વિદ્યુત જામવાલના વિદ્યુતવેગી સ્ટંટનો. ફિલ્મ તેમની સાથે પૂજા ચોપરા પણ છે કે જેઓ ખૂબ પ્રેટી લાગી રહ્યાં છે.
વિપુલ શાહ નિર્મિત અને દિલીપ ઘોષ દિગ્દર્શિત કમાંડો ફિલ્મ આગામી 12મી એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. કમાંડો ધ વન મૅન આર્મી ટૅગ સાથે રિલીઝ થનારી આ ફિલ્મમાં વિદ્યુત જામવાલના એક્શન દૃશ્યો જોઈને આંખો પહોળી થઈ જાય. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ છે.
વર્ષ 2009માં મિસ ઇંડિયા રહેલ પૂજા ચોપરા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. ગુરુવારે ફિલ્મના પોસ્ટર લૉન્ચિંગ દરમિયાન પૂજાએ જણાવ્યું - મારા માટે આનાથી બહેતર શરુઆત બીજી કોઈ ન હોઈ શકે. આ એક એવી એક્શન ફિલ્મ છે કે જે મેં અગાઉ ભારતીય સિનેમામાં ક્યારેય નથી જોઈ. પૂજા ચોપરાએ જણાવ્યું - ફિલ્મમાં મારા રોલમાં અનેક પાસાઓ છે અને તેનાથી હું ખૂબ ખુશ છું.
આવો તસવીરોમાં જોઇએ કમાંડો ફિલ્મમાં વિદ્યુતના વિદ્યુતવેગી સ્ટંટ અને પ્રેટી પૂજા.

પ્રમોશનલ ઇવેંટ
આગામી 12મી એપ્રિલના રોજ રિલીઝ થનાર કમાંડો ફિલ્મના પ્રમોશનલ ઈવેંટમાં વિદ્યુત જામવાલ તથા પૂજા ચોપરા.

પ્રમોશનલ ઇવેંટ
વિદ્યુત જામવાલ અગાઉ ફોર્સ ફિલ્મમાં વિલન તરીકે કામ કરી ચુક્યાં છે, તો પૂજા ચોપરા 2009માં મિસ ઇંડિયા બન્યા હતાં.

પ્રમોશનલ ઇવેંટ
પ્રમોશનલ ઈવેંટમાં ફિલ્મ અંગે માહિતી આપતાં વિદ્યુત, જયદીપ અહલાવત તથા પૂજા.

પ્રમોશનલ ઇવેંટ
પ્રમોશનલ ઈવેંટમાં કમાંડો ફિલ્મની ટીમ.

દમદાર પોસ્ટર
જેવું કે ફિલ્મનું નામ છે, તેવું જ તેનું દમદાર પોસ્ટર પણ છે.

તસવીરોમાં કમાંડો
કમાંડો ફિલ્મમાં સૌ દંગ રહી જાય તેવાં છે વિદ્યુતવેગી સ્ટંટ છે વિદ્યુત જામવાલના.

તસવીરોમાં કમાંડો
વિદ્યુતવેગી સ્ટંટ કર્યાં છે વિદ્યુતે.

તસવીરોમાં કમાંડો
વિદ્યુતવેગી સ્ટંટ કર્યાં છે વિદ્યુતે.

તસવીરોમાં કમાંડો
વિદ્યુતવેગી સ્ટંટ કર્યાં છે વિદ્યુતે.

તસવીરોમાં કમાંડો
વિદ્યુતવેગી સ્ટંટ કર્યાં છે વિદ્યુતે.

તસવીરોમાં કમાંડો
ફિલ્મના દૃશ્યમાં વિદ્યુત અને પૂજા.

તસવીરોમાં કમાંડો
ફિલ્મના દૃશ્યમાં વિદ્યુત અને પૂજા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
