PICS : સેક્સ, કિસ, રેપ સીન્સથી ભરપૂર Pocket Gangsters...

મુંબઈ, 6 સપ્ટેમ્બર : આગામી 26મી સપ્ટેમ્બરે એક ફિલ્મ બૉક્સ ઑફિસે હિટ કરવા જઈ રહી છે. ફિલ્મનું નામ છે પૉકેટ ગૅંગસ્ટર્સ. વિક્રમ એમ. શાહ નિર્મિત પૉકેટ ગૅંગસ્ટર્સનું દિગ્દર્શન હેમંત નિલિમ દાસે કર્યુ છે અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મધુર મિત્તલ, શિવાંગી મહેરા, રઘુવીર યાદવ, વિજય રાજ, મુકેશ ભટ્ટ અને મોનાલિસા છે.

પૉકેટ ગૅંગસ્ટર્સ ફિલ્મ અંગે અત્યાર સુધી સાંપડેલ માહિતી, તેના પોસ્ટરો અને તેની તસવીરો ઉપરથી સ્પષ્ટ થાય છે કે પૉકેટ ગૅંગસ્ટર્સ સેક્સ, કિસ અને રેપ સીન્સથી ભરપૂર ફિલ્મ હશે. ફિલ્મમાં સંગીત પ્રકાશ નાયર, હિમાંશુ અને ચંચલે આપ્યુ છે. ફિલ્મમાં અભિનેત્રી શિવાંગી મહેરાએ ભરપૂર અંગ પ્રદર્શન કર્યુ છે અને મોટા ઉપાડે ઇંટીમેટ સીન્સ પણ આપ્યા છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ પૉકેટ ગૅંગસ્ટર્સ વિશે 20 વાતો :

અપહરણ પર આધારિત

અપહરણ પર આધારિત

સમગ્ર વિશ્વમાં અપહરણના કારોબારમાં વાર્ષિક 150 બિલિયન ડૉલરના દરે વૃદ્ધિ થઈ રહી છે. પૉકેટ ગૅંગસ્ટર્સની વાર્તા આ જ થીમ પર આધારિત છે.

કડવી હકીકતનો પર્દાફાશ

કડવી હકીકતનો પર્દાફાશ

પૉકેટ ગૅંગસ્ટર્સ અપહરણના પ્રોફેશનનની કડવી હકીકતનો પર્દાફાશ કરે છે કે જેમાં અનેક લોકોનો જાન જોખમમાં નાંખવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ખંડણી માંગવામાં આવે છે.

કૉમિક થ્રિલર ફિલ્મ

કૉમિક થ્રિલર ફિલ્મ

પૉકેટ ગૅંગસ્ટર્સ એક કૉમિક થ્રિલર ફિલ્મ છે.

યુવતીનું અપહરણ

યુવતીનું અપહરણ

ફિલ્મની વાર્તા એક યુવતીના અપહરણની છે કે જેની કિંમત લાખોમાં છે.

રસપ્રદ ટ્વિસ્ટ્સ

રસપ્રદ ટ્વિસ્ટ્સ

રોમાંટિક સંગીતથી સજ્જ પૉકેટ ગૅંગસ્ટર્સની વાર્તામાં અનેક રસપ્રદ ટ્વિસ્ટ્સ આવે છે.

પ્રમોશનની તરકીબ

પ્રમોશનની તરકીબ

પૉકેટ ગૅંગસ્ટર્સના પ્રમોશન માટે નિર્માતા-દિગ્દર્શક વિવિધ પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે.

રેપ સીન દ્વારા પ્રમોશન

રેપ સીન દ્વારા પ્રમોશન

પૉકેટ ગૅંગસ્ટર્સના પ્રમોશન માટે નિર્માતાએ ફિલ્મના રેપ સીનનો ઉપયોગ કર્યો છે.

યૂટ્યુબ પર અપલૉડ

યૂટ્યુબ પર અપલૉડ

ફિલ્મના નિર્માતાએ ફિલ્મના રેપ સીનને યૂટ્યુબ પર અપલૉડ કર્યો છે.

શિવાંગી પર રેપ

શિવાંગી પર રેપ

આ વીડિયોમાં હૉટ શિવાંગી મહેરા ઉપર રેપ થતા દર્શાવાયું છે.

શિવાંગીનું સ્નાન

શિવાંગીનું સ્નાન

પૉકેટ ગૅંગસ્ટર્સ સાથે સંકળાયેલ વધુ એક વીડિયોમાં શિવાંગીને સ્નાન કરતા દર્શાવાઈ છે.

મુખ્ય કલાકારો

મુખ્ય કલાકારો

પૉકેટ ગૅંગસ્ટર્સના મુખ્ય કલાકારોમાં શિવાંગી મહેરા, મધુર મિત્તલ, વિજય રાજ અને રઘુવીર યાદવનો સમાવેશ થાય છે.

શિવાંગીનું સ્નાન

શિવાંગીનું સ્નાન

પૉકેટ ગૅંગસ્ટર્સ સાથે સંકળાયેલ વધુ એક વીડિયોમાં શિવાંગીને સ્નાન કરતા દર્શાવાઈ છે.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

હૉટ અદાઓ

હૉટ અદાઓ

પૉકેટ ગૅંગસ્ટર્સમાં શિવાંગી મહેરાની હૉટ અદાઓ.

26મીએ રિલીઝ

26મીએ રિલીઝ

પૉકેટ ગૅંગસ્ટર્સ ફિલ્મ આગામી 26મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો

આ પણ વાંચો

કુડિયોં કા હૈ જમાના... બૉલીવુડમાં મહિલા આધારિત ફિલ્મોનો પૂર...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X