સન્ની પર છવાયું ક્રિસમસ ફીવર, બની Sexy Santa : જુઓ તસવીરો અને Video
અમદાવાદ, 22 ડિસેમ્બર : સન્ની લિયોન ઉપર ક્રિસમસ ફીવર છવાઈ ગયું છે. ક્રિસમસ એટલે બૉલીવુડ અને ખાસ તો ગ્લૅમર જગત માટે ખૂબ જ ખાસ તથા ફૅવરિટ તહેવાર હોય છે. તેવામાં સન્ની લિયોન કઈ રીતે પાછળ રહી જાય?
સન્ની લિયોને ક્રિસમસ પ્રસંગે સાંતા ક્લૉઝ બની પોતાના ફૅન્સને ખુશ કરી દીધાં છે. સન્નીએ સેક્સી સાંતા બની ફૅન્સને ક્રિસમસની ગિફ્ટ આપી છે. તાજેતરમાં જ સન્ની લિયોને પોતાના પેજ પર પોતાનો એક વીડિયો શૅર કર્યો છે. સન્ની લિયોને આ વીડિયોમાં સેક્સી સાંતા બની લોકો સમક્ષ પોતાનો સેક્સી અવતાર રજૂ કર્યો છે. આ વીડિયો ગઈકાલે જ યૂટ્યુબ પર મૂકાયો છે અને તેને અત્યાર સુધી પાંચ હજાર કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે.
આપ પણ જુઓ સ્લાઇડરમાં તસવીરો અને વીડિયો :

ક્રિસમસ ફીવર
સન્ની લિયોન પર ક્રિસમસ ફીવર છવાયું છે અને તેઓ સાંતા ક્લૉઝ બન્યાં છે.

સેક્સી સાંતા
સન્ની લિયોને એક વીડિયો તૈયાર કર્યો છે કે જેમાં તેઓ સેક્સી સાંતા તરીકે દેખાય છે.

ફૅન્સને ગિફ્ટ
સન્ની લિયોને ક્રિસમસ પ્રસંગે સાંતા ક્લૉઝનો અવતાર ધરી ફૅન્સ ગિફ્ટ આપી છે.

સ્થાપિત અભિનેત્રી
સન્ની લિયોન બૉલીવુડમાં એક સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે.

સફળ ફિલ્મ
સન્ની લિયોને જિસ્મ 2થી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ આ વર્ષે તેમણે પહેલી ફિલ્મ રાગિણી એમએમએસ 2 સફળ ફિલ્મ આપી.
માણો વીડિયો
સન્ની લિયોનને સેક્સી સાંતાના અવતારમાં જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરી વીડિયો જુઓ.












Click it and Unblock the Notifications
