Pics : રેડ કાર્પેટ પર મહાલતી કટ આઉટ ક્વીન્સ
મુંબઈ, 6 માર્ચ : બૉલીવુડ અભિનેત્રીઓ માત્ર ફિલ્મોમાં જ નહીં, પણ ફિલ્મો ઉપરાંત પણ આકર્ષણની કેન્દ્ર બનતી હોય છે. તેમના માટે મોટા-મોટા જાહેર સમારંભોમાં રેડ કાર્પેટ પાથરવામાં આવે છે અને આવા સમારંભોમાં બૉલીવુડ અભિનેત્રીઓ કટ આઉટ ક્વીન્સની જેમ મહાલતી હોય છે.
ફિલ્મી જગત એટલે ગ્લૅમરસ જગત છે અને પડદા ઉપર જેટલી લોકપ્રિયતા અભિનેત્રીઓને મળે છે, તેટલું જ તેમનું માન જાહેર સમારંભો, ફિલ્મી પાર્ટીઓ અને વિવિધ ઇવેન્ટ્સમાં પણ વધી જાય છે. એટલે જ જાહેર સમારંભોમાં આવી અભિનેત્રીઓ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે છે અને અભિનેત્રીઓ કટ આઉટ ક્વીન્સની જેમ મહાલે છે.
આવો તસવીરોમાં જોઇએ કટ આઉટ ક્વીન્સ ઑફ ધ રેડ કાર્પેટ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
અનુષ્કા માનચંદા તથા અનુષ્કા શર્મા.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
બિપાશા બાસુ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
દીપિકા પાદુકોણે તથા એવલીન શર્મા.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
ફ્રેડા પિંટો તથા ઇલિયાના ડિક્રૂઝ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
કરીના કપૂર તથા જૅકલીન ફર્નાન્ડીઝ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
મલ્લિકા શેરાવત.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
માનસી સ્કૉટ, મંદિરા બેદી તથા નથાલિયા કૌર.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
પરિણીતી ચોપરા, પૂજા કુમાર તથા પ્રાચી દેસાઈ.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
પૂનમ પાન્ડે.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
પ્રિયંકા ચોપરા.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
શાઝાન પદમસી તથા સોફિયા હયાત.

કટ આઉટ ક્વીન્સ ઑફ રેડ કાર્પેટ
સોલમ કપૂર તથા સોનલ ચૌહાણ.












Click it and Unblock the Notifications
