Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

70 અને 80ના દશકાની સૌથી સેક્સી Pics, આ એકટ્રેસને ક્યારેય નહિ જોઈ હોય બિકીનીમાં

70 અને 80ના દશકાની સૌથી સેક્સી Pics, જુઓ હૉટ પિક્સ

આજના સમયમાં બૉલીવુડની એ લિસ્ટેડ એક્ટ્રેસ જો ફિલ્મોમાં બિકીની સીન આપે છે તો તે કેટલાય દિવસો સુધીચર્ચાનો વિષય બની રહે છે. પછી તે કરૂના કપૂર હોય, કેટરીના કેફ હોય કે પછી દીપિકા પાદુકોણ પણ આજે આ લિસ્ટમાંથી બાકાત નથી રહી જેમણે પોતાની ફિલ્મમાં બિકીની સીન ન આપ્યો હતો. કરીના કપૂરે તો પોતાની ફિલ્મ ટશનમાં બિકીની પહેરવા માટે પોતાનું ફિગર ઝીરો સાઈઝ કરી લીધું હતું.

જો આજના સમયે એક્ટ્રેસ બિકીની સીન કે ફોટોશૂટથી આટલી વધુ ચર્ચામાં રહે છે તો તમે વિચારી શકો છે કે 70-80ના દશકામાં એક્ટ્રેસ બિકીની સીન આપતી શે ત્યારે શું થતું હશે. અને બીજી એક વાત અમે તમને જણાવી દઈએ કે એવું નથી કે એ સમયે એક્ટ્રેસ બિકીની સીન અથવા ફોટોશૂટ નહોતી કરાવતી.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

જી હાં, બૉલીવુડમાં હંમેશાથી બિકીની સીનનો ક્રોઝ રહ્યો છે. પછી તે શર્મિલા ટાગોર, ડિંપલ કપાડિયા, જેવી સુંદર એક્ટ્રેસ હોય કે પછી પરવીન બૉબી, જીનત અમાન અને મંદાકિની જેવી બોલ્ડ એક્ટ્રેસિસ. માટે અમે વિચાર્યું કે તમને એ જમાનાની બિકીની બેબ્સ સે કેમ ન મળાવવા જોઈએ. અહીં જુઓ જુના જમાનાની હીરોઈનોના હૉટ પિક્સ...

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે એકવાર નહિ બલકે કેટલીય વાર બિકીની સીન અને ફોટોશૂટ કરાવી ચૂકી છે.

ડિંપલ કપાડિયા

ડિંપલ કપાડિયા

ડિંપલ કપાડિયા પણ બિકીનીમાં કંઈ ઓછી સુંદર અને સેક્સી નહોતી લાગતી.

જીનત અમાન

જીનત અમાન

જીનત અમાનની બિકીનીમાં હૉટ અને અતિસય સેક્સી તસવીર.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરની આવી હૉટ તસવીર જોઈને તમે ખુદને નહિ રોકી શકો.

મંદાકિની

મંદાકિની

રામ તેરી ગંગા મેલીમાં અતિ બોલ્ડ સીન આપનાર મંદાકિનીની આ તસવીર પણ ભારે ચર્ચાનો વિષય હતો.

તનુજા

તનુજા

લગભગ કાજલને તમે આટલા સેક્સી અંદાજમાં ક્યારેય નહિ જોઈ હોય પરંતુ તેની માં તનુજા ખરેખર ભારે ગ્લેમરસ લાગી રહી છે.

હેલેન

હેલેન

પોતાના ડ્ન્સ મૂવ્સ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી હેલેનની જગ્યા આજે પણ બૉલીવુડમાં કોઈ નથી લઈ શક્યું.

સાયરા બાનૂ

સાયરા બાનૂ

સાયરા બાની જેટલી સુંદર સાડીમાં લાગે છે એટલી જ સેક્સી બિકીનીમાં પણ લાગે છે.

સારિકી

સારિકી

સારિકી હસનની આ તસવીર જોઈ તમે તેની દીકરી શ્રુતિ હસનને પણ ભૂલી જશો.

રાખી

રાખી

રાખીનો અંદાજ જ કંઈક અલગ હતો. બ્લેક બિકીનીમાં ખરેખર રાખી અફલાતૂન લાગી રહી હતી.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીએ પણ કેટલીક ફિલ્મોમાં બિકીનીમાં પોઝ આપ્યા હતા.

નીના ગુપ્તા

નીના ગુપ્તા

નીના ગુપ્તાની આ સેક્સી તસવીરને જોયા બાદ તમે ખુદને પણ રોકી નહિ શકો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X