શાહિદની લગ્નમાં પકડાઇ ગયો સલમાન, ઐશ્વર્યાએ કરી જોરદાર મજાક!

આજે છે શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન. ત્યારે શાહિદની સાવકી માં સુપ્રિયા પાઠકને આ વિષે જ્યારે પૂછવામાં આવ્યું કે શું શું ચાલી રહ્યું છે લગ્નના આ ઘરમાં, તો સુપ્રિયાએ જણાવ્યું કે આ એક લગ્નવાળું ઘર છે. અને હાલ ત્યાં તેવી તમામ વસ્તુઓ થઇ રહી છે જે સામાન્ય રીતે લગ્ન વાળા ઘરમાં થતી હોય છે.

જો કે ખરેખરમાં લગ્નનું ઘર દુનિયાની આઠમી અજાયબી જેવું જ હોય છે. કારણે આ સમયે આપણા જાતજાતના અને ભાતભાતના સંબંધીઓને એકી સાથે એક જ છતની નીચે હોય છે. અને સાથે જ આ લગ્નમાં જાતજાતના ચેપ્ટરો પણ જોવા મળી જાય છે.

ત્યારે આજે અમે લગ્નના ઘરની સાથે જોડાયેલા આવા જ કેટલાક ટીપિકલ પણ રસપ્રદ કેરેક્ટરોની યાદ તમને તાજી કરાવીશું. જેને તમે પણ કોઇને કોઇ લગ્નમાં જોયા હશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો આવા રસપ્રદ કેરેક્ટ વિષે...

દાદીમાં:

દાદીમાં: "અમારા જમાનામાં..."

દરેક લગ્નમાં એક વયોવુદ્ધ તો એવા હોય છે જે તમને "અમારા જમાના" ટેગ લાઇન સાથે તેમના સમયની ફેન્ટમ લવસ્ટોરી અને રીતિરિવાજો વિષે કહેતા રહેતા હોય છે.

રિવાજો

રિવાજો

દરેક પરિવારમાં રીતિ રિવાજોના નામે લોકો પોત પોતાનું સેટિંગ પણ કરતા હોય છે.

આંટીઓની ગોસિપ

આંટીઓની ગોસિપ

સૌથી કમોન હોય છે આંટીઓનું ગોસિપ. જેમને રમેશની પત્નીથી લઇને સુરેશની બહેનના કાકા દિકરાની દિકરીના છોકરા વિષે બધુ જ ખબર હોય છે.

નવજુવાનિયા

નવજુવાનિયા

સાથે જ કેટલાક આપણી ઉંમરના પણ હોય છે જે મોટાઓથી છુપાની ખૂણામાં ચુપચાલ પાર્ટીઓ ચલાવે છે.

શાદીશુદા ટોળકી

શાદીશુદા ટોળકી

તો કુંવારાની જેમ એક શાદીશુદા ટોળકી પણ હોય છે જે વરરાજ અને વધુઓને મફતની સલાહ અને ખેંચાય કરવાનું કામ કરે છે.

રાતની વાત

રાતની વાત

ભલેને તમારે લગ્ન કાલે જ કેમ ના થવાના હોય પણ આગલી રાતે છેલ્લી વાર પ્રેમથી ભરેલી તે વાતોમાં આખી રાખી જાગવું તો બોસ બને જ છે.

નાગિન/ ટલ્લી ડાન્સ

નાગિન/ ટલ્લી ડાન્સ

સાથે જ એક નાગિન, જંગલી અને ટલ્લી ડાન્સ કરવા વાળી ટોળી પણ હોય છે. જે તેવી રીતે નાચે છે કે આપણને થઇ જાય કે હવે બંધ કરે તો સારું.

સેટિંગ

સેટિંગ

આ તમામ તાકઝામ વચ્ચે પણ કેટલાક લોકો પોતાની સ્પેસ શોધી લે છે. અને ફૂટ ટૂ સેટિંગ કરે છે.

બીજાની સેટિંગ

બીજાની સેટિંગ

સાથે જ લગ્ન કેટલાક હાલતા ફરતા મેરેજ બ્યૂરો પણ હોય છે. જે તેમના સંબંધીઓના લગ્ન કરાવા માટે યોગ્ય પાત્ર સાંધતા હોય છે.

Awww...

Awww...

વળી આ તમામની વચ્ચે એક એક્સ કપલ પણ હોય છે. જે આ લગ્નમાં અચાનક ફરી મળે છે. અને પોતાની સોનારી યાદોને તાજા કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X