Unseen Pics : દેવદાસ-પારોની જોડી ફરી સાથે દેખાશે...

મુંબઈ, 20 સપ્ટેમ્બર : શાહરુખ ખાને રોહિત શેટ્ટીની વધુ એક ફિલ્મ સાઇન કરી છે અને અટકળો મુજબ ફિલ્મમાં તેમના હીરોઇન ફરી એક વાર દેવદાસ ફૅમ પારો એટલે કે ઐશ્વર્યા રાય હશે.

હા જી, લેટેસ્ટ સમાચારો મુજબ શાહરુખ ખાન આગામી ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે દેખાશે. શાહરુખ અને રોહિતની જોડીની ચેન્નઈ એક્સપ્રેસ બાદ આ બીજી ફિલ્મ હશે અને શાહરુખ તથા ઐશની જોડીની જોશ, દેવદાસ તેમજ મોહબ્બતેં બાદ ચોથી ફિલ્મ હશે.

રોહિત શેટ્ટીએ થોડાક સમય અગાઉ કહ્યુ હતું કે તેઓ શાહરુખ ખાન સાથે આગામી સમયમાં નવ ફિલ્મો કરશે. જોકે હજી સુધી શાહરુખનું જ કન્ફર્મેશન આવ્યું છે. અભિનેત્રી વિશે હજી સુધી કંઈ સ્પષ્ટ નથી.

જોકે રોહિત શેટ્ટીની આ આગામી ફિલ્મમાં હીરોઇન અંગેના કોઈ પાકા સમાચાર નથી, પરંતુ અટકળો પર વિશ્વાસ કરીએ, તો શાહરુખ-ઐશની જોડી ચોક્કસ ફરી એક વાર રૂપેરી પડદે જોવા મળી શકે છે. આ બંનેની કેમેસ્ટ્રી લોકોને દેવદાસ ફિલ્મમાં ખૂબ ગમી હતી.

ચાલો હાલ તો આપને બતાવીએ શાહરુખ-ઐશના Rare-Unseen Pics :

દેવદાસ-પારો

દેવદાસ-પારો

દેવદાસ ફિલ્મમાં ચમકેલી દેવદાસ એટલે કે શાહરુખ ખાન અને પારો એટલે કે ઐશ્વર્યા રાયની જોડી ફરી એક વાર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં ચમકી શકે છે. આગળ જુઓ શાહરુખ-ઐશના રૅર એન્ડ અનસીન પિક્સ....

ચાલો હસીએ

ચાલો હસીએ

ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

બચ્ચન-ખાન ઘરોબો

બચ્ચન-ખાન ઘરોબો

બિગ બી અને એસઆરકે એક-બીજાની ખૂબ જ નજીક છે, જાણે પારિવારિક સંબંધ હોય.

દેવદાસ

દેવદાસ

શાહરુખ-ઐશ દેવદાસ ફિલ્મ દરમિયાન ખૂબ ચર્ચામાં હતાં.

એસઆરકે-કાજોલ-ઐશ

એસઆરકે-કાજોલ-ઐશ

શાહરુખ ખાન, કાજોલ અને ઐશ્વર્યા રાય મસ્તીના મૂડમાં.

હિટ ઑન-સ્ક્રીન કપલ

હિટ ઑન-સ્ક્રીન કપલ

શાહરુખ અને ઐશ હિટ ઑન-સ્ક્રીન કપલ ઑફ બૉલીવુડ છે.

રૅર પિક્સ

રૅર પિક્સ

ઐશ-શાહરુખની વધુ એક રૅર તસવીર.

દેવદાસથી મોહબ્બતેં

દેવદાસથી મોહબ્બતેં

દેવદાસથી મોહબ્બતેં સુધી આ કપલ ખૂબ જ ક્યૂટ અને હિટ રહ્યું છે.

ગ્રુપ

ગ્રુપ

આ સમૂહ તસવીર ઐશ-અભિના લગ્ન બાદની છે. તસવીરમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શાહરુખ ખાન, તેમના પત્ની ગૌરી ખાન અને કરણ જૌહર જણાય છે.

વાવ!

વાવ!

ઐશ-શાહરુખની વધુ એક વણજોયેલી તસવીર.

ઍવૉર્ડ્સ

ઍવૉર્ડ્સ

દેવદાસમાં પોતાના અભિનય બદલ ઐશ-એસઆરકે ઍવૉર્ડ વડે સન્માનિત થયા હતાં.

કાન્સ

કાન્સ

ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો જાણીતો ચહેરો છે. ઐશે 2002માં દેવદાસ ફિલ્મના પ્રીમિયર સાથે કૅન્સની યાત્રા શરૂ કરી હતી.

ફૅમિલી ફ્રેન્ડ્સ

ફૅમિલી ફ્રેન્ડ્સ

ઐશ-શાહરુખ વચ્ચે ઐશ-અભિના લગ્ન પહેલા પણ ખૂબ જ ઘનિષ્ઠ મિત્રતા હતી.

એસઆરકેની હીરોઇન

એસઆરકેની હીરોઇન

શાહરુખ ખાને ઘણી અભિનેત્રીઓ કાજોલ, ચુહી ચાવલા, માધુરી દીક્ષિત અને દીપિકા પાદુકોણે સાથે કામ કર્યુ છે. જોકે ઐશ-એસઆરકે ઑન-સ્ક્રીન પર પરફેક્ટ કપલ તરીકે દેખાતા હતાં.

ફરી કાન્સમાં

ફરી કાન્સમાં

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2002ની વધુ એક તસવીર કે જેમાં ઐશ શાહરુખને દેવદાસના પ્રીમિયર માટે દોરી જાય છે.

કૅર ઑલ ઍરાઉંડ

કૅર ઑલ ઍરાઉંડ

ઐશ ખુશનસીબ છે કે તેમની આસપાસ સારા માણસો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X