For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુસ્સેથી લાલ થઇ ગયા શાહરુખ ખાન, ફેનને માર્યો ધક્કો

|
Google Oneindia Gujarati News

શાહરુખ ખાન પોતાના ફેન્સને ખુબ જ માને છે ભાગ્યે જ કોઈ એવો કિસ્સો બન્યો હશે જેમાં તેમને પોતાના ફેન્સ પર હાથ ઉઠાવ્યો હોય કે પછી તેમના પર ગુસ્સો કર્યો હોય. પરંતુ હાલમાં જ એમ્સર્ટડેમમાં ફિલ્મની શૂટિંગથી નીકળતી વખતે શાહરુખ ખાનનો ગુસ્સો એક ફેન્સ પર ફૂટી નીકળ્યો.

ખરેખરમાં શાહરુખ ખાન ત્યાં ઈમ્તિયાઝ અલીના ફિલ્મની શૂટિંગ માટે ગયા હતા. હવે જ્યાં શાહરુખ ખાન હોય ત્યાં તેમના હજારો ફેન્સ પણ ચોક્કસ હશે. શાહરુખ ખાન ને જોવા માટે ત્યાં ખુબ જ ભારે ભીડ લાગી ગયી.

shahrukh khan

એવી હાલતમાં એક ફેન શાહરુખ ખાનની વધારે જ નજીક જવાની કોશિશ કરવા લાગ્યો. જે શાહરુખ ખાનને બિલકુલ પણ પસંદ ના આવ્યું. શાહરુખ ખાને તે સમયે ધક્કો મારીને તેના ફેનને પાછળ ધકેલી દીધો.

નીચે વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરુખ ખાન કઈ રીતે સારા મૂળમાં હસતા હસતા ફેન્સની સામે આવી રહ્યા છે. પરંતુ એક ફેનનો વ્યવહાર તેમને બિલકુલ પસંદ ના આવ્યો.

English summary
Shahrukh Khan Angrily Pushes Away Fan In Amsterdam during Shooting. See the video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X