Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS : સલમાનની B'day પાર્ટીમાં પહોંચ્યા શાહરુખના મિત્રો!!!

મુંબઈ, 27 ડિસેમ્બર : સલમાન ખાન આજે પોતાનો 49મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેવામાં ઉજવણી તો બને જ ને અને આ ઉજવણીનો ભાગ બન્યા છે બૉલીવુડના અનેક દિગ્ગજો. તેમાં સુનીલ શેટ્ટી, અજય દેવગણ, રીતેશ દેશમુખ, સોહા અલી ખાન, ચંકી પાન્ડેનો સમાવેશ થાય છે, પણ આ પાર્ટીની ખાસ વાત એ હતી કે શાહરુખ ખાન આ પાર્ટીનો ભલે ભાગ ન બન્યાં, પણ તેમના નજીકના મિત્રોએ ચોક્કસ તેમાં હાજરી નોંધાવી.

અમારો ઇશારો છે બૉલીવુડની પીસી એટલે કે પ્રિયંકા ચોપરા તથા જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર તરફ. પ્રિયંકા-કરણ બંને સલમાનની બર્થ ડે પાર્ટીમાં ખૂબ જ ખુશ અને મસ્તીના મૂડમાં હતાં. સાથે હતાં બિગ બૉસ 7ના સ્પર્ધક કુશાલ ટંડન તથા ગૌહર ખાન. એક તસવીરમાં સલમાન-કુશાલ એક-બીજાની નજીક ઊભા છે અને કુશાલ સેલ્ફી લઈ રહ્યા છે. બીજી તસવીરમાં કુશાલ ટંડન, પ્રિયંકા ચોપરા તથા કરણ જૌહર સાથે છે. ત્રણે ખુશખુશાલ લાગે છે.

સરવાળે એમ કહી શકાય કે શાહરુખ-સલમાનના નજીક આવવાથી બૉલીવુડમાં જે એક્ટરોને એક ગ્રુપમાં વહેંચી દેવાયા હતાં, તેઓ ફરી એક વાર એક થતા જણાય છે. ક્યારેક પ્રિયંકા-કરણને સલમાનથી દૂર એટલા માટે કહેવાતા હતાં, કારણ કે તેઓ બંને શાહરુખની નિકટ છે, પરંતુ હવે એવી કોઈ જૂથબંધી નથી નજરે પડતી.

જુઓ સલમાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક :

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X