શાહરૂખ ખાનની દીકરીનો બોલ્ડ બિકીની અવતાર, તસ્વીરો વાયરલ

થોડા દિવસ પહેલા જ શાહરૂખ ખાનની દીકરી સુહાનાની પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં સુહાના ખુબ જ હોટ અંદાઝમાં નજર આવી રહી છે. સુહાનાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસ્વીરો મૂકી છે.

એક તસ્વીરમાં સુહાના અબરામ સાથે દરિયા કિનારે મસ્તી કરતી નજરે પડી રહી છે. આ ફોટોમાં સુહાના અને અબરામ બંનેએ પોતાનો ચેહરો હાથથી ઢાંકી રાખ્યો હોઈ એ રીતે પોઝ આપ્યો છે.

આ તસ્વીરમાં સુહાના બિકીની અવતારમાં નજર આવી રહી છે અને એ વાતમાં કોઈ જ શંકા નથી કે સુહાના ખુબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. એચટી મોસ્ટ સ્ટાઇલીસ એવાર્ડમાં શાહરૂખ ખાને પણ કહ્યું હતું કે તેમના માટે સુહાના દુનિયાની સૌથી સ્ટાઇલીસ છોકરી છે.

તો નીચે જુઓ સુહાનાની કેટલીક હોટ તસ્વીરો....

બિકીનીમાં સુહાના

બિકીનીમાં સુહાના

શાહરૂખ ખાનની દીકરી સુહાના અને ક્યુટ અબરામની તસ્વીર.

પાર્ટીમાં સુહાના

પાર્ટીમાં સુહાના

મિત્રો સાથે પાર્ટીમાં સુહાનાની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી.

હોટ સુહાના

હોટ સુહાના

આ વાતમાં કોઈ જ શક નથી કે સુહાના ખુબ જ સુંદર લાગી રહી છે.

ગર્લ ગેંગ

ગર્લ ગેંગ

મિત્રો સાથે પાર્ટી કરતી સુહાના.

ક્યુટ સુહાના

ક્યુટ સુહાના

મિત્રો સાથે સેલ્ફી લેતી સુહાનાની ક્યુટ તસ્વીર.

શાહરૂખ - સુહાના

શાહરૂખ - સુહાના

પાપા શાહરૂખ ખાન સાથે ફોટોમાં સુહાના.

ભાઈ સાથે

ભાઈ સાથે

પોતાના ભાઈ આર્યન સાથે સુહાના.આ ફોટોમાં તમે સૈફ અલી ખાન ના દીકરાને પણ જોઈ શકો છો.

ગૌરી ખાન

ગૌરી ખાન

ગૌરી ખાન અને અબરામ સાથે ઐરપોર્ટની બહાર આવતી સુહાનાની આ તસ્વીર.

અબરામ સાથે

અબરામ સાથે

ઘરની બાલ્કનીમાં અબરામ સાથે સુહાના.

દિલવાલે

દિલવાલે

દિલવાલે ટીમ, વરુણ ધવન અને કૃતિ સેનન સાથે સુહાના ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X