શાહરુખનું મોટાપણું, અજયને કહ્યું બેસ્ટ ઑફ લક
મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન (જેટીએચજે) અને બૉલીવુડના સિંઘમની ફિલ્મ સન ઑફ સરદાર (એસઓએસ) બંને એક જ દિવસે એટલે કે 13મી નવેમ્બર દીવાળીના રોજ રિલીઝ થઈ રહી છે, પરંતુ આ અંગે ઘણું બધું લખાઈ ચુક્યું છે કે અજય દેવગણની એસઓએસની ડેટ્સ આગળ વધારવા માટે કહેવાય છે કે પછી તેના માટે તેમને ધમકીઓ મળી રહી છે.

તાજો તડકો તો સલમાન ખાને લગાવ્યો કે તેઓ અજય સાથે એસઓએસ ફિલ્મના પ્રમોશન માટે જોતરાઈ ગયાં અને અજય માટે આયટમ નંબર પણ કર્યું, પરંતુ આ તમામ વાતોથી ઉપરવટ જઈ કિંગ ખાન શાહરુખ ખાને એક હુ જ ઊંચી વાત કરી.
શાહરુખે મોટાપણું દાખવતાં જણાવ્યું કે મને સારું લાગી રહ્યું છે કે મારા ફિલ્મ સાથે જ અજય દેવગણની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. હું તેમને તેમની ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્પર્ધા સ્વસ્થ જ રહેવા દઇએ. આ વાત માટે હું મીડિયા વાળાઓને દરખાસ્ત કરુ છું કે, કારણ કે ફિલ્મને રિલીઝ કરવામાં મોડું કરવું કાયમ ઘાતક નીવડે છે.
આખરે એક તારીખે અમારી અને અજય દેવગણ બંનેની ફિલ્મોની ફિલ્મો પહેલી વાર તો રિલીઝ થઈ નથી રહી. આ અગાઉ પણ ઘણી વાર આવું બન્યું છે. તેથી આ વાતને મુદ્દો બનાવવાની જરૂર નથી. હવે ફિલ્મ તેની જ ચાલશે, જેને દર્શકો પસંદ કરશે. તેથી એક જ રિલીઝ ડેટ અંગે પંગો કરવો જોઇએ નહિં.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
