Box Office: શાહરૂખ ખાન અને 2100 કરોડનું કલેક્સન...

શાહરૂખ ખાન ની ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્સન 2100 કરોડનો આંકડો પાર કરી રહ્યો છે. હાલમાં શાહરૂખ ખાન ની રીલીઝ થયેલી ફિલ્મ ફેન ભલે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ ના કરી શકી હોઈ. પરંતુ બોલિવૂડ ના કિંગ તો શાહરૂખ ખાન જ છે.

વર્ષ 1992 માં આવેલી ફિલ્મ દિવાનાથી લઈને ફેન સુધીની ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ખુબ જ વધારે કલેક્સન કર્યું છે. આ આંકડા ઓ ખાલી ભારતના જ છે તેમાં વિદેશના આંકડા જોડવામાં નથી આવ્યા. એ વાત માં પણ કોઈ જ શંકા નથી કે વિદેશના કલેક્સનમાં શાહરૂખ ખાન જ કિંગ છે.

ફેન શાહરૂખ ખાન ની 57મી ફિલ્મ છે અને સાથે સાથે શાહરૂખ ખાન ના કરિયરની 20મી ફ્લોપ ફિલ્મ છે. શાહરૂખ ખાન નું કરિયર ઘણું જ શાનદાર રહ્યું છે.

તો જુઓ શાહરૂખ ખાન ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મો...

ચેન્નાઈ એક્ષ્પ્રેસ્સ

ચેન્નાઈ એક્ષ્પ્રેસ્સ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે ની ફિલ્મ ચેન્નાઈ એક્ષ્પ્રેસ્સ સૌથી વધારે 226+ કરોડનું કલેક્સન કર્યું હતું.

હેપ્પી ન્યુ યર

હેપ્પી ન્યુ યર

આ ફિલ્મે 205 કરોડનું કલેક્સન કર્યું હતું.

દિલવાલે

દિલવાલે

છેલ્લા વર્ષે આવેલી ફિલ્મ દિલવાલે એ 148 કરોડનું કલેક્સન કર્યું હતું. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

વર્ષ 2012માં આવેલી ફિલ્મ જબ તક હૈ જાન એ 120 કરોડ કરતા પણ વધારેની કમાણી કરી હતી.

રા.વન

રા.વન

શાહરૂખ ખાન અને કરીના કપૂરની ફિલ્મ રા.વન 115 કરોડનું કલેક્સન કર્યું હતું.

ડોન 2

ડોન 2

આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર 106 કરોડનું કલેક્સન કર્યું હતું.

રબ ને બના દી જોડી

રબ ને બના દી જોડી

અનુષ્કા શર્મા ને શાહરૂખ ખાન ની આ જોડીએ બોક્સ ઓફિસ પર 86 કરોડ કરતા પણ વધારેનું કલેક્સન કર્યું હતું.

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

ફરાહ ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 79 કરોડનું કલેક્સન કર્યું હતું.

ફેન

ફેન

ફેન ફિલ્મ ભલે ફ્લોપ રહી હોઈ પરંતુ તેને અત્યાર સુધીમાં 79.25 કરોડનું કલેક્સન કરી ચુકી છે.

માય નેમ ઈઝ ખાન

માય નેમ ઈઝ ખાન

માય નેમ ઈઝ ખાન ફિલ્મે 72 કરોડનો કારોબાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X