અબરામના લિંગ ટેસ્ટને લઇને પછી ફસાયા શાહરુખ-ગૌરી

ફરી એકવાર પોતાના 6 મહિનાના પુત્ર અબરામના લિંગ પરિક્ષણને લઇને અભિનેતા શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ફસાઇ ગયા છે, બંનેને હાઇકોર્ટની લીગલ નોટિસ મળી છે.

ફરી એકવાર કિંગ ખાન પર અબરામના લિંગ પરિક્ષણનો આરોપ એક સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે. સમાજ સેવિકાએ નીચલી કોર્ટના ચૂકાદાને પડકારતા હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે અને કિંગ ખાન અને તેમની પત્ની પર કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી છે. જોઇએ કે આ વખતે લીગલ નોટીસનો શાહરુખ-ગૌરી શું જવાબ આપે છે?

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ-ગૌરી સેરોગેટ ચાઇલ્ડ અબરામ જ્યારથી દુનિયામાં આવ્યો છે ત્યારથી જ ઘણો ચર્ચામાં છે. 27 મેના રોજ જન્મેલ અબરામ એક પ્રીમેચ્યોર બાળક છે. જેના કારણે ગૌરી-શાહરુખ તેના જન્મ પર ચૂપ હતા પરંતુ ત્યાર એક સમાજ સેવિકાએ શાહરુખ પર લિંગ પરિક્ષણનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દિધા કે કિંગ ખાને પોતાના બાળકનું લિંગ પરિક્ષણ કરાવ્યું છે તે છોકરો છે કે છોકરી.

ત્યારબાદ કેસ મુંબઇ કોર્ટમાં જતો રહ્યો, પરંતુ બીએમસી અને હોસ્પિટલના નક્કર પુરાવાના કારણે સમાજ સેવિકાને નિષ્ફળતા મળી હતી. મામલો શાંત થઇ ગયો હતો પરંતુ હવે ફરી એકવાર શાહરુખ-ગૌરીને લિંગ ટેસ્ટના કારણે હાઇકોર્ટની નોટીસ મોકલવામાં આવી હતી જોઇએ કે આ વખતે શાહરુખ-ગૌરી શું કહે છે અને શું કરે છે?

પરફેક્ટ ફેમિલી

પરફેક્ટ ફેમિલી

શાહરુખ ખાન બૉલીવુડના તે લોકોમાંથી એક છે જેમને પરફેક્ટ ફેમિલી કહી શકાય. શાહરુખ-ગૌરીને લગ્ન પહેલાં જ બે બાળકો હતા આર્યન અને સુહાના છે. જેમાં આર્યનની ઉંમર 15 વર્ષ અને સુહાનાની ઉંમર 13 વર્ષની છે.

બેસ્ટ પાપા

બેસ્ટ પાપા

શાહરુખ પોતાના બે બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તાજેતરના સર્વેમાં તે બેસ્ટ પાપાના ખિતાબથી નવાજવામાં આવ્યા છે.

ત્રીજી વાર પાપા

ત્રીજી વાર પાપા

શાહરુખ-ગૌરીના ઘરે આવેલો મહેમાન છોકરો છે જેનું નામ અબરામ છે. પરંતુ બધાને વિશ્વાસ થતો નથી કે કિંગ ખાન ત્રીજી વાર પાપા બન્યા છે.

અંગત નિર્ણય

અંગત નિર્ણય

શાહરુખે કહ્યું કે આ નિર્ણય પર્સનલ મેટર છે જેને સંપૂર્ણ રીતે અંગત અને વ્યક્તિગત રહેવા દો. આ અંગે તે વધુ કશું કહેવા માંગતા નથી.

હાઇકોર્ટની લિગલ નોટીસ

હાઇકોર્ટની લિગલ નોટીસ

ફરી એકવાર પોતાના 6 મહિનાના પુત્ર અબરામના લિંગ પરિક્ષણને લઇને અભિનેતા શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન ફસાઇ ગયા છે, બંનેને હાઇકોર્ટની લીગલ નોટીસ મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X