શાહરુખને થઈ ગયો પ્રેમ

હવે આપ વિચારતા હશો કે આખરે તે કેણ છે જેના પ્રેમમાં શાહરુખ ખાન પડ્યાં અને આખી દુનિયામાં બૉલવુડથી લઈને હૉલીવુડ સુધીમાં જેના એટલા બધા ફેંસ છે તેમનું દિલ કોઈ કેવી રીતે ભાંગી શકે. શાહરુખ ખાનના હૃદયના ટુકડા કરનાર છે કોણ? સિમરન, અંજલિ, ટીના, પૂજા કે પછી બીજી કોઈ? ના ભાઈ ના, આ બધા નામ તો તેની ફિલ્મોની હીરોઇનોનાં છે. શાહરુખ જેના પ્રેમમાં પડ્યા હતા, એ કોઈ છોકરી નથી, જેના પ્રેમમાં શાહરુખ પડ્યા છે. આ વખતે બાબત કઈંક જુદી જ છે.
હકીકતમાં શાહરુખ આજકાલ પોતાની ફિલ્મ જબ તક હૈ જાન માટે વ્યસ્ત છે. તેઓ સતત તેના શુટિંગમાં પડ્યાં છે.
શાહરુખ ખાનને પોતાની આ ફિલ્મની શુટિંગ દરમિયાન પોતાના કેરેક્ટરની જાન એટલે કે પોતાની દાઢી સાથે એટલો બધો સમય વિતાવવો પડ્યો છે કે તેમને તેનાથી જ પ્રેમ થઈ ગયો પરંતુ શાહરુખ માટે તેમની દાઢી મુસીબત બની ગઈ અને તેમણે પોતાની દાઢી કપાવી નાંખી.
હવે શાહરુખ પોતાના દાઢી રૂપી પ્રેમથી વિખુટાં પડી ગયા છે. તેમનુ હૃદય ભાંગી ગયુ છે. તેઓ ઘણાં દુઃખી છે અને ટ્વિટ કરીને પોતાના પ્રેમની યાદો વહેંચી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
