કૅટરીનાને કિસ કરવાની કોઈ તક નથી ચૂકતાં શાહરુખ

મુંબઈ, 29 જાન્યુઆરી : શાહરુખ ખાન અને કૅટરીના કૈફની જોડી 2012ની સૌથી વધુ પસંદ કરાયેલી જોડી જાહેર કરાઈ છે. ફિલ્મનું નામ હતું જબ તક હૈ જાન કે જે યશરાજ બૅનર હેઠળ બની હતી. આ ફિલ્મ માટે જ શાહરુખ-કૅટની જોડીને સૌથી વધુ પસંદ કરાયેલી જોડી જાહેર કરાઈ છે. આ ફિલ્મના શુટિંગ તેમજ પ્રમોશન દરમિયાન શાહરુખ અને કૅટરીના ખૂબ નજીક જોવામાં આવ્યાં.

તે પ્રોફેશનલ ટચ હતું કે કિંગ ખાનની અંદર કૅટ માટે કોઈ ખાસ ફીલિંગ, તે તો તેઓ જ બતાવી શકે છે, પરંતુ તેમાં કોઈ બેમત નથી કે ફિલ્મમાં ઇન્ટીમેટ શીન્સ ઉપરાંત અનેક મંચે શાહરુખે કૅટને કિસ કરવામાં જરાય વાર નથી લગાડી. પછી તે કોઈ સ્ટેજ શો હોય કે પ્રમોશનલ ઇવેન્ટ. શાહરુખ-કૅટની નિકટતાઓ કાયમ જોવા મળતી રહી છે.

ખાસ બાબત એ હતી કે જેટીએચજેમાં અનુષ્કા શર્મા પણ હતાં. સૌ જાણે છે કે કિંગ ખાન અનુષ્કાના ફેવરિટ એક્ટર છે, પરંતુ દરેક પ્રમોશનલ ઇવેન્ટમાં શાહરુખ કૅટની વધુ નજીક દેખાયાં. આપને જણાવી દઇએ કે ફિલ્મ ભલે પડદા ઉપરથી ઉતરી ગઈ હો, પરંતુ બંનેનું મળવું હજુય ચાલુ છે. આ વર્ષે વૅલેન્ટાઇન ડે પણ શાહરુખ ખાન કૅટરીના કૈફ સાથે જ ઉજવવાના છે. તે પણ મસ્કતમાં. હકીકતમાં ત્યાં આ બંનેનો એક શો યોજાનાર છે.

અમે આપના માટે લાવ્યાં છીએ આ શાનદાર જોડીની કેટલીક ખાસ તસવીરો.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

આ તસવીર તે વખતની છે કે જ્યારે કૅટ-શાહરુખ પોતાની ફિલ્મ જબ તક હૈ જાનના પ્રમોશન માટે નિકળ્યા હતાં. ત્યારે જ કૅટે શાહરુખના વખાણો કર્યા હતાં કે જેમાં જરૂર કરતા વધુ ખુશ શાહરુખે તેમને આ રીતે કિસ કરી નાંખી હતી.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

જેટીએચજે ફિલ્મમાં આપ કૅટના સ્મિત દ્વારા તેમની ખુશીનો અંદાજો લગાવી શકો છે. કેમ ન હોય? કિંગ ખાન સાથે કામ કરવું તો દરેક અભિનેત્રીનું સ્વપ્ન હોય છે અને કૅટનું આ સ્વપ્ન 2012માં પૂર્ણ થયું.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

આ તસવીર ખૂબ જૂની છે કે જ્યારે આઈપીએલ દરમિયાન બંનેની મુલાકાતો થતી હતી. શાહરુખ પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને પ્રમોટ કરવા પહોંચ્યા, તો કૅટરીના રૉયલ ચૅલેંજર્સ બેંગલોરને.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

જેટીએચજેના પ્રમોશન માટે બંને જ્યાં-જ્યાં ગયાં, ત્યાં શાહરુખે કૅટને કિસ કરવાની કોઈ તક જતી નહોતી કરી.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

આપ જોઈ શકો છો કે પ્રમોશન દરમિયાન અનુષ્કા શર્મા પણ પહોંચ્યા છે, પરંતુ શાહરુખ માટે કૅટ નજીક છે. અનુષ્કાથી તેમનો અંતર આ તસવીરમાં સ્પષ્ટ ઝળકે છે.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

અહીં આપ જોઈ શકો છો કે પ્રમોશન દરમિયાન અનુષ્કા પણ હાજર છે. શાહરુખે બંનેને પોતાની બાજુઓમાં જકડી છે, પરંતુ અનુમાન તો લગાવો કે શાહરુખની જકડ કોની તરફ વધારે છે?

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

ફિલ્મમાં ઇન્ટીમેટ સીન્સ તો ફિલ્મની ડિમાંડ હતી, પરંતુ દરેક મંચ ઉપર કિસ કરવી ક્યાં સુધી યોગ્ય છે? ખેર, આ તો તે બંનેની આપસની વાત છે. રિલેશનશિપ કેવી છે, તેનાથી દર્શકોને શું? પરંતુ હા, ફૅન્સને જરૂર ફરક પડે છે.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

જુઓ હવે કૅટરીના પણ શાહરુખને પોતાની નજીક સમજવા લાગ્યાં છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ કઈ રીતે પોતાનો થાક શાહરુખના ખભે દૂર કરી રહ્યાં છે.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

આ જ તે ઇન્ટીમેટ સીન છે કે જેની અમે વાત કરી રહ્યાં છીએ. આ સીન આપતી વખતે બંનેએ ખૂબ મજા કરી. ખેર ફિલ્મ માટે ઘણું ખાસ હતું આ સીન.

કૅટ, કિસ અને કિંગ ખાન

કૅટ, કિસ અને કિંગ ખાન

આ તસવીર બંનેની કેટલીક ખાસ પળો વ્યક્ત કરી રહી છે કે જે આ બંનેએ ફિલ્મના શુટિંગ દરમિયાન ગાળ્યા હતાં. જોકે આ તસવીર ફિલ્મની જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X