PICS : હૅપ્પી ન્યુ ઈયર ખતમ, શાહરુખ ફૅમિલી ઇઝ બૅક!

મુંબઈ, 5 જાન્યુઆરી : નવા વર્ષનો પ્રારંભ સુંદર અને ખુશીઓથી ભરેલો બનાવવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઓ જુદા-જુદા દેશોમાં પોતાના પરિવારો અને મિત્રો સાથે ફરવા પહોંચ્યા હતાં. બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન પણ પોતાના પરિવાર સાથે ન્યુ ઈયર ઉજવવા દુબઈ ગયા હતાં. દુબઈમાં શાહરુખે પત્ની ગૌરી ખાન અને ત્રણે બાળકો આર્યન, અબરામ તથા સુહાના સાથે ફન્ની સમય પસાર કર્યો અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરી.

હવે શાહરુખ ખાન દુબઈ ટુ મુંબઈ કમબૅક થઈ ગયાં છે. મુંબઈ ઇંટરનેશનલ ઍરપોર્ટ પર શાહરુખ ખાન તથા તેમના આખા પરિવારને મીડિયાએ કૅમેરે કેદ કરી લીધાં. તેમાં ગૌરી, સુહાના અને આર્યન ઉપરાંત નાનકડો અબરામ પણ હતો. સૌને શાહરુખે ફ્લાઇંગ કિસ વડે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

શાહરુખના પત્ની ગૌરી ખાન પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ નજરે પડતા હતાં, તો શાહરુખના દીકરી સુહાના પણ પોતાના હાથોમાં શોપિંગ બૅગ્સ સાથે સ્મિત ફરકાવતી મુંબઈની ધરતીએ ઉતરી.

ગૌરી ખાનના હાથોમાં નાનકડા અબરામને જોઈ એમ લાગતુ હતું કે દુનિયાની આખી કાયનાત તેમના કદમોએ હોય. શાહરુકનો પરિવાર બૉલીવુડના તેવા પરિવારોમાંથી છે કે જેના લોકો દૃષ્ટાંત આપે છે. આ પરિવારને જોઈ વિશ્વાસ થાય છે કે પ્રેમ આજે પણ દુનિયામાં મોજૂદ છે અને જો આવા પ્રેમ સાથે રહીએ, તો આખી દુનિયાની ખુશીઓ આપના કદમો તળે હશે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન દુબઈથી મુંબઈ પરત ફર્યા છે. તેમની આ તસવીર મુંબઈની ઇંટરનેશનલ ઍરપોર્ટ પર ઝડપાયેલી છે.

સુહાના

સુહાના

શાહરુખ ખાનની એકમાત્ર દીકરી સુહાના પણ માતા ગૌરી અને ભાઈ અબરામ સાથે.

અબરામ

અબરામ

શાહરુખના સૌથી નાના દીકરા અબરામ માતા ગૌરીના ખોળે.

આર્યન

આર્યન

શાહરુખનો મોટો દીકરો આર્યન પણ દુબઈ ખાતે પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી પરત ફર્યો હતો.

ફ્લાઇંગ કિસ

ફ્લાઇંગ કિસ

શાહરુખ ખાને પોતાના ફૅન્સને ફ્લાઇંગ કિસ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X