40 વર્ષ નાની છોકરી સાથે ઈન્ટીમેટ થયા શક્તિ કપૂર, તસવીરો વાયરલ
40 વર્ષ નાની છોકરી સાથે ઈન્ટીમેટ થયા શક્તિ કપૂર, તસવીરો વાયરલ
બૉલીવુડના જાણીતા અને બદનામ એક્ટર શક્તિ કપૂર આ વખતે સમાચારમાં છવાયેલા છે. તાજેતરમાં જ એમની ફિલ્મ જર્ની ઑફ કર્માનું ટ્રેલર સામે આવ્યું છે. રિલીઝ થતા જ આ ટ્રેલરે સૌકોઈને ચોંકાવી દીધા છે. આ ટ્રેલરમાં 66 વર્ષના શક્તિ કપૂર 26 વર્ષ નાની પૂનમ પાંડે સાથે રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણે 40 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બૉલ્ડ સીન આપ્યા છે. તેમના આવા જ એક સીનની ઝલક ફિલ્મના ટ્રેલરમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે પૂનમ પાંડે હંમેશા પોતાની બૉલ્ડ અને હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
પૂનમ પાંડેએ પોતાની પહેલી ફિલ્મ નશામાં પણ કંઈક આવું જ કારનામું કરતી જોવા મળી છે. ઉપરાંત આ એક્ટ્રેસ પોતાની બિકીની અને ટૉપલેસ તસવીરો શેર કરવા માટે હંમેશા ચર્ચામાં રહે છે.

હૉટ તસવીરોને કારણે રહે છે ચર્ચામાં
અગાઉ પણ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને સમાચારમાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. આગળ જુઓ પૂનમ પાંડેએ શેર કરેલી હૉટ બિકીની તસવીરો...

હૉટ તસવીરો
પૂનમ પાંડે પોતાની ટૉપલેસ તસવીરો અગાઉ પણ શેર કરી ચૂકી છે.

થઈ વાયરલ
પૂનમ પાંડેની આ હૉટ તસવીરો વાયરલ થઈ ગઈ છે.

અજીબોગરીબ હરકત
કોઈ કામની ઉપલબ્ધિ નહિ બલકે આવી અજીબોગરીબ હરકત અને નગ્ન તસવીરોને કારણે પૂનમ પાંડે હંમેશા ચર્ચામાં રહે છે.

સેમી ન્યૂડ તસવીરો
વિશ્વ કપ ક્રિકેટની તુરંત બાદ સેમી ન્યૂડ તસવીરો શેર કરીને કહ્યું કે આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ નશાથી કરી હતી. આ ફિલ્મની સ્ટોરી વિદ્યાર્થી અને ટીચરના સંબંધને લઈને હતી. આ ફિલ્મમાં પૂનમ પાંડે ભારે સિડક્ટિવ અને સેક્સી જોવા મળી રહી હતી.

ખરાબ રીતે ફ્લોપ
ફિલ્મમાં આટલું બધું કરવા છતાં પૂનમ પાંડે દર્શકોને સિનેમાઘર સુધી ન ખેંચી શકી, અને બૉક્સ ઑફિસ પર તેની ફિલ્મ ભયંકર રીતે ફ્લૉપ સાબિત થઈ હતી.

વિવાદિત નિવેદન
પૂનમ પાંડેએ એક ફિલ્મ કરી અને તે પણ ન ચાલી. મીડિયાએ પણ તેને ખાસ જગ્યા ન આપી. જે બાદ પૂનમ પાંડેએ સમાચારમાં રહેવાની નવી તરકીબ શોધી કાઢી.

દર્શકો માટે ન્યૂડ
2012માં તેમણે અભિનેતા શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડરને ચીયર કરતાં કહ્યું કે જો કેઆરકે આ આઈપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે, જો કે બાદમાં પૂનમ પાંડે પોતાના વાયદાથી ફરી ગઈ હતી.

લાઈમ લાઈટમાં રહેવાની કોશિશ
પૂનમ પાંડે હંમેશા બૉલ્ડનેસ માટે ખુદને સૌથી આગળ રાખવાની કોશિશમાં રહે છે.












Click it and Unblock the Notifications
