શર્લિનને મળી કામસૂત્ર 3ડી, જુઓ તસવીરો

મુંબઈ, 29 ઑક્ટોબર : આખરે પોતાની અશ્લીલ અને બોલ્ડ અદાઓનું ઇનામ મૉડેલ શર્લિન ચોપરાને મળી જ ગયું. હા જી પૂનમ પાન્ડે બાદ શર્લિનને પણ હૉટ ફિલ્મ મળી ગઈ છે. ફિલ્મનું નામ છે કામસૂત્ર. કામસૂત્રનું દિગ્દર્શન રૂપેશ પૉલ કરશે. ફિલ્મ 3ડીમાં બનશે. ફિલ્મ અંગેની માહિતી પોતે શર્લિને ટ્વિટર ઉપર આપી.

તો બીજી બાજુ ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલે જણાવ્યું કે શર્લિન બોલ્ડ અને બ્યુટીફુલ છે, પરંતુ વલ્ગર નથી. તેથી તેમણે શર્લિન ચોપરાને ફિલ્મ માટે સાઇન કરી છે. હવે બોલ્ડ પાત્ર માટે બોલ્ડ કલાકાર પણ હોવો જોઇએ.

આપને બતાવી દઇએ કે પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ અને ટ્વિટર પર પોતાની સેક્સ લાઇફ ડિસ્કસ કરનાર શર્લિન માટે આ બહુ મોટી સફળતા છે. આ સફળતા પામી તે બહુ ખુશ છે.

આવો આપને તસવીરો વડે બતાવીએ શર્લિનની બોલ્ડ અદાઓ.

ઉત્તેજક તસવીરો

ઉત્તેજક તસવીરો

શર્લિન ચોપરા પોતાની ઉત્તેજક તસવીરો ટ્વિટર પર અલપોડ કરતી રહે છે.

ભાવ-ભંગિમાઓ

ભાવ-ભંગિમાઓ

શર્લિનની ભાવ-ભંગિમાઓ પણ ઘણી ઉત્તેજક છે.

ભારતીય લુક

ભારતીય લુક

રાજેશ પૉલનું કહેવું છે કે શર્લિનમાં તેમને ભારતીય લુક દેખાય છે.

બજારૂ શર્લિન

બજારૂ શર્લિન

અશ્લીલ તસવીરોને પગલે શર્લિનને લોકો બજારૂ પણ કહે છે.

ચર્ચામાં રહેવાની કોશિશ

ચર્ચામાં રહેવાની કોશિશ

સતત મીડિયામાં અને ચર્ચામાં રહેવા માટે શર્લિન પોતાની હૉટ તસવીરો ઇન્ટરનેટ પર નાંખતી રહે છે.

ફિલ્મો પહેલા બિગબૉસમાં

ફિલ્મો પહેલા બિગબૉસમાં

શર્લિન ચોપરા ફિલ્મો પહેલાં ટેલીવિઝન પર બિગ બૉસમાં દેખાઈ હતી.

સાડીમાં શર્લિન

સાડીમાં શર્લિન

સાડીમાં પણ શર્લિનની કામુકતામાં કોઈ ઉણલ નથી આવતી.

નિર્વસ્ત્ર શર્લિન

નિર્વસ્ત્ર શર્લિન

શર્લિન ચોપરા નિર્વસ્ત્ર હાલતમાં પોતાના બિછાને.

બિકિનીમાં વિજળી

બિકિનીમાં વિજળી

બિકિનમાં શર્લિન ચોપરા કોઈ વિજળીથી ઓછી નથી લાગતી.

ન્યુડ થઈ

ન્યુડ થઈ

આ તસવીરમાં શર્લિન પૂર્ણત્વે ન્યુડ છે. એવો બીજો પ્રસંગ છે કે જ્યારે શર્લિન ટ્વિટર પર ન્યુડ થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X