Pics : કૅન્સમાં ચોળી-લહેંગો પહેરી કામસૂત્ર પ્રમોટ કરતાં શર્લિન

મુંબઈ, 24 મે : શર્લિન ચોપરાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડીનું ટ્રેલર કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરાશે. આ ફેસ્ટિવલ દરમિયાન શર્લિન ચોપરા પણ ખૂબ જ ઉત્સાહિત થઈ પહોંચ્યાં છે અને કૅન્સમાં પોતાના દરેક ઍપીરિયંસ દરમિયાન જુદા-જુદા પ્રકારની ડ્રેસિસ પહેરી લોકોને આશ્ચર્યમાં નાંખી રહ્યાં છે.

શર્લિન ચોપરાએ પ્રથમ તો બ્લૅક કલરની પારદર્શી ડ્રેસ પહેરી અને હવે તાજેતરમાં જ તેઓ પોતાના બીજા ઍપીરિયંસ દરમિયાન ઇન્ડિયન ટ્રેડિશન ડ્રેસ લહેંગા-ચોળીમાં દેખાયાં, પરંતુ શર્લિન ચોપરા પોતાના ઇન્ડિયન લુકમાં પણ હૉટ દેખાયાં અને તેમને જોઈ લોકોના હોશ ઉડી ગયાં.

નોંધનીય છે કે શર્લિન ચોપરાની કામસૂત્ર 3ડી ફિલ્મ ઇન્ડિયન સેક્સ મૅન્યુઅલ પર આધારિત છે. તેનું ટ્રેલર કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં રજૂ કરાનાર છે. ફિલ્મની સિક્વલ કામસૂત્ર 4ડી પણ આવશે, પરંતુ તેમાં શર્લિનના સ્થાને કોઈ હૉલીવુડ એક્ટ્રેસ હશે. આ સિક્વલની જાહેરાત પણ કૅન્સમાં થશે.

આવો જોઇએ કૅન્સમાં શર્લિનની તસવીરો.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શર્લિન ચોપરા

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શર્લિન ચોપરા

શર્લિન ચોપરાએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ તો બ્લૅક કલરની પારદર્શી ડ્રેસ પહેરી અને હવે તાજેતરમાં જ તેઓ પોતાના બીજા ઍપીરિયંસ દરમિયાન ઇન્ડિયન ટ્રેડિશન ડ્રેસ લહેંગા-ચોળીમાં દેખાયાં, પરંતુ શર્લિન ચોપરા પોતાના ઇન્ડિયન લુકમાં પણ હૉટ દેખાયાં અને તેમને જોઈ લોકોના હોશ ઉડી ગયાં. કૅન્સમાં શર્લિન સાથે કામસૂત્ર 3ડીના દિગ્દર્શક રૂપેશ પૉલ તથા એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર અમિત કુમાર પટેલ પણ પહોંચ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X