શાર્લિન ચોપરાની હૉટ અને સેક્સી તસવીરોએ ધમાલ મચાવી, રાતોરાત થઈ વાયરલ

શાર્લિન ચોપરાની હૉટ અને સેક્સી તસવીરોએ ધમાલ મચાવી, રાતોરાત થઈ વાયરલ

શાર્લિન ચોપરા ફરી એખવાર ચર્ચામાં છે અને આ વખતે તે પોતાની હૉટ એન્ડ સેક્સી તસવીરોથી ધમાકો કરી રહી છે. કેટલીય પિલ્મોમાં પોતાની સીન્સને લઈ ચર્ચામાં આવેલ શાર્લિન લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી પરંતુ સોશિયલ મીડિયા પર ધમાકો કરતી રહેતી હતી. જો કે હાલમાં જ તેણે પોતાની એક એપ દ્વારા જેટલી ચર્ચા હાંસલ કરે છે તેટલી કદાચ જ પોતાની એક્ટિંગને કારણે મેળવતી હશે. આજ કારણ છે કે હૉટ વીડિયોના કારણે આ વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગઈ કે શાર્લિન ચોપરાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ તસવીરો

વાયરલ તસવીરો

હાલમાં જ શાર્લિન ચોપરાએ તસવીર શેર કરી અને ફોટોએ બહાર આવતા જ આગ લગાવી દીધી.

પોપ્યુલર એક્ટ્રેસ

પોપ્યુલર એક્ટ્રેસ

શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી

એપ જાહેર કરી

હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

જિમ વાળી તસવીર

જિમ વાળી તસવીર

વર્કઆઉટ ફોટોઝ તેની ભારે વાયરલ થઈ હતી. આ તસવીરોને બહુ પસંદ કરવામાં આવે છે.

હોળી ફોટો

હોળી ફોટો

હોળી દરમિયાન શાર્લિ ચોપરાએ કંઈક આી રીતે પોતાના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી.

ઈન્ટરનેટ ક્વીન

ઈન્ટરનેટ ક્વીન

આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X