શાર્લિન ચોપરાએ શેર કર્યો 18+ વીડિયો, એકલા હોવ ત્યારે જ જોજો

શાર્લિન ચોપરાએ શેર કર્યો 18+ વીડિયો, એકલા હોવ ત્યારે જ જોજો

શાર્લિન ચોપરા અવાર-નવાર પોતાની હૉટ તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સનું દિલ જીતવા માટે પણ ક્યારેક એક્ટ્રેસ આવી હરકતો કરતી હોય છે. હવે શાર્લિન ચોપરાએ એવો વીડિયો શેર કર્યો છે જેને અન્ય લોકો સાથે બેસીને જોવામાં પણ કદાચ તમને શરમ આવશે. ખેર આ એક્ટ્રેસે તો શરમ નેવે મૂકી દીધી છે, પણ તેની હૉટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહેતી હોય છે. શાર્લિન ચોપરાની કેટલીક તસવીરો અને વીડિયો અહીં જુઓ..

હલચલ મચાવી

હલચલ મચાવી

હૈદરાબાદમાં જન્મેલ ડબ્બૂ છોકરીએ પ્લેબૉય જેવી મેગેઝીનમાં જગ્યા બનાવી ભારે હલચલ મચાવી.

પહેલા ન્યૂડ

પહેલા ન્યૂડ

તસવીર આ ઉપરાંત તે પહેલી ભારતીય મહિલા છે જેણે પ્લેબૉય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તો હવે હૉટ વીડિયો..

પૈસા માટે સેક્સ કર્યું

પૈસા માટે સેક્સ કર્યું

આમ તો નિવેદનબાજી માટે તે 2012થી જ ચર્ચામાં હતી જ્યારે તેણે કહ્યું હતું કે પૈસા માટે તે સેક્સ કરી ચૂકી છે.

ટ્વીટર પર લખ્યું

ટ્વીટર પર લખ્યું

તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, 'તે કેટલીયવાર પૈસા માટે સેક્સ કરી ચૂકી છે. પરંતુ આ સેક્સ દરમિયાનનો એક અનુભવ પણ તેને યાદ નથી.' આજે પણ ટ્વીટર પર પોતાની તસવીરો શેર કરવાનો આ સિલસિલો ચાલુ છે.

હૉટ વીડિયો શેર કર્યો

અહીં જુઓ શાર્લિન ચોપરાએ શેર કરેલો એડલ્ટ વીડિયો.

વિવાદિત ન્યૂડ

વિવાદિત ન્યૂડ

ફોટોશૂટ 2014માં પ્લેબૉય મેગેઝીન માટે તેનું વિવાદિત ફોટોશૂટ રિલીઝ થયું હતું.

પોપ્યુલર એક્ટ્રેસ

પોપ્યુલર એક્ટ્રેસ

શાર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત એક એક્ટ્રેસ તરીકે કરી હતી પરંતુ તેને સફળતા નહોતી મળી.

એપ જાહેર કરી

એપ જાહેર કરી

હાલમાં જ તેણે એક એપ જાહેર કરી જેમાં તે પોતાની હૉટ અને સેક્સી વીડિયો અપલોડ કરે છે.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

શાર્લિન ચોપરા પોતાની આવી તસવીરો અને વીડિયોને લઈ સતત ચર્ચામાં રહે છે.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે અને તેના માટે શાર્લિન ચોપરા કંઈપણ કરી શકે છે.

ઈન્ટરનેટ ક્વીન

ઈન્ટરનેટ ક્વીન

આ સમયે શાર્લિન ચોપરાએ ઈન્ટરનેટ પર ભારે ધમાકો કર્યો છે. લોકો તેની તસવીરોનો ઈંતેજાર કરે છે. શાર્લિન ચોપરાએ કામસૂત્ર જેવી ફિલ્મોથી આવી તહેલકો મચાવી દીધો હતો પરંતુ તેની ફિલ્મી ગાડી વધુ દિવસો સુધી ન ચાલી શકી. આ સમયે સોશિયલ મીડિયા પર જ તે છવાઈ રહેતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X