બૉલીવુડમાં ઝીનત બનવા થનગનતા શર્લિન
મુંબઈ, 21 જાન્યુઆરી : માદકતાનો પર્યાય શર્લિન ચોપરા એડલ્ટ ફિલ્મ કામસૂત્ર 3ડીમાં કામ કરી રહ્યાં છે. દેશી અને વિદેશી દર્શકો માટે અલગ-અલગ બની રહેલ કામસૂત્ર 3ડી ફિલ્મ બન્યા પહેલાં જ ચર્ચામાં છે. શર્લિન ચોપરાએ પોતાના ચાહકો માટે ગિફ્ટ રજૂ કરી છે. શર્લિને પોતાની ફિલ્મનું અનસેંસર્ડ વીડિયો ઇન્ટરનેટ ઉપર ડાઉનલોડ કરી દીધું છે કે જે જોવા માટે હોડ લાગી ગઈ છે.

આપને જાણીને હેરત થશે કે શર્લિનનું આ અશ્લીલ વીડિયો માત્ર 24 કલાકમાં ત્રીસ લાખ કરતાં વધુ લોકોએ જોયું છે. ભલે લોકો શર્લિન અંગે દસ પ્રકારની વાતો કરે, પરંતુ તેમના ચાહકોની કોઈ કમી નથી. આ વાત તેમના વીડિયોના દર્શકોની સંખ્યાથી સાબિત થાય છે. આ વીડિયોમાં શર્લિન ખૂબ કામુક અને માદક અંદાઝમાં દેખાય છે. જે સીન્સ તેમણે વીડિયોમાં નાંખ્યા છે, તેમાં તેઓ પોતાના શરીરના ઊપરના ભાગે કપડા વિના છે અને ઘણા હૉટ તથા બોલ્ડ પોઝમાં છે. તેથી કેટલાંક લોકોએ શર્લિનને બૉલીવુડના ઝીનત અમાન કહ્યાં છે.
કેટલાંક લોકોએ તો ટ્વિટર ઍકાઉંટમાં પણ લખ્યું છે કે બૉલીવુડના બીજા ઝીનત અમાન શર્લિન ચોપરા છે. તે સાંભળી શર્લિનના પગ જમીન ઉપર નથી ટકી રહ્યાં. શર્લિન હાલ રૂપેશ પૉલની ફિલ્મ કામસૂત્ર 3ડીમાં કામ કરી રહ્યા છે. ફિલ્મ બોલ્ડ વિષય ઉપર છે કે જે બે ભાગોમાં બનાવાઈ રહી છે. પ્રથમ પાર્ટ દેશી હશે કે જેમાં શર્લિનનો બોલ્ડ અંદાઝ તો હશે, પરંતુ તેમાં ન્યુડ સીન્સ નહીં હોય, જ્યારે બીજા પાર્ટમાં વિદેશી દર્શકો માટે હશે કે જેમાં શર્લિન ન્યુડ હશે. તેથી ફિલ્મનું અડધું શુટિંગ ઇન્ડિયાથી બહાર કરાશે.
ફિલહાલ તો શર્લિને વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મ પ્રત્યે લોકોની જિજ્ઞાસાઓ વધારી દીધી છે. જોઇએ ફિલ્મ જોયા બાદ લોકોની જિજ્ઞાસાઓ શાં થાય છે કે નહીં? અને ફિલ્મ હિટ થાય છે કે કેમ?












Click it and Unblock the Notifications
