ગ્લેમરસ મોનોકિનીમાં પૂલના કિનારે ફિગર ફ્લોન્ટ કરી જોવા મળી શિલ્પા શેટ્ટી, જુઓ બોલ્ડ અવતાર
બોલિવૂડની ફિટનેસ ક્વિન શિલ્પા શેટ્ટીના ફિગરના લાખો લોકો દિવાના છે. શિલ્પા પણ સમયે સમયે તેના ફિગરને ફ્લોન્ટ કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે. હવે શિલ્પા શેટ્ટીએ તેના લેટેસ્ટ મોનોકિની લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
હાલમાં જ શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં શિલ્પા શેટ્ટી પૂલના કિનારે પોઝ આપી રહી છે. અહીં શિલ્પા પ્રિન્ટેડ મોનોકિનીમાં જોવા મળી રહી છે. શિલ્પા આ મોનોકિનીમાં 48 વર્ષે આગ લગાવતી જોવા મળી રહી છે. અહીં શિલ્પાએ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરીને ફેન્સની ધડકન વધારી દીધી છે.

ફોટોમાં શિલ્પા શેટ્ટી એકદમ આગ લાગી રહી છે. ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે મોનોકિનીમાં શિલ્પાએ પાણીમાં આગ લગાવી દીધી છે. હવે શિલ્પાનો આ હોટ એન્ડ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિલ્પા સ્વિમિંગ પૂલ પાસે ઉભી રહીને સનબાથનો આનંદ લઈ રહી છે. આ ફોટો શેર કરતા શિલ્પાએ એક કેપ્શન પણ લખ્યુ છે. ટસ્કન સૂર્યની નીચે બાથ લેતા. આ સ્થાન દિવાઈન છે અને 3 હજાર વર્ષથી પવિત્ર જળ તરીકે પણ ઓળખાય છે. તેનો અનુભવ કરવા માટે ધન્ય અને નવજીવન અનુભવ કરો. શિલ્પાની આ તસવીર હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ફેન્સ શિલ્પાની આ તસવીરોના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. ફોટો પર માત્ર ફેન્સ જ નહીં સેલેબ્રિટી પણ કોમેન્ટ કરી રહ્યા છે. શિલ્પાના ફોટો પર રાખી સાવંતે હોટ ઈમોજી પોસ્ટ કર્યુ છે. આ સિવાય અભિમન્યુ દસાનીએ પણ તેના ફોટોના વખાણ કર્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા રોહિત શેટ્ટીની ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય સાથે જોવા મળશે. આ સિવાય તે અમિત સાધ સાથે સુખીમાં પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
