Shocking : જ્યારે Hot હસીનાઓ ઝડપાઈ Horror અવતારમાં

મુંબઈ, 11 સપ્ટેમ્બર : આપણા બૉલીવુડ સ્ટાર્સ સુંદર દેખાવા માટેના સતત દબાણ હેઠળ હોય છે. ઑન-સ્ક્રીન જ નહીં, પણ ઑફ-સ્ક્રીન પણ તેઓની પાસે લોકો સુંદર દેખાવાની જ અપેક્ષા ધરાવતા હોય છે. અહીં સુધી કે તેઓ જ્યારે જિમમાં જાય કે ઍરપોર્ટે દેખાય, ત્યારે પણ તેઓ બેસ્ટ દેખાવાના પ્રયત્નો કરે છે અને તેમના સૌંદર્યમાં સૌથી મહત્વનો ફાળો હોય છે મેક-અપનો. જોકે બૉલીવુડ સેલિબ્રિટીઓના પોતાના પર્સનલ મેક-અપ મૅન હોય છે કે જે ચોવીસે કલાક તેમની આજુબાજુ રહે છે.

આટલી કાળજી રાખવા છતાં ઘણી વખત બૉલીવુડ સેલિબ્રિટીઓ એવા ચહેરા સાથે કૅમેરે કેદ થઈ જાય છે કે લોકો સ્તબ્ધ થઈ જાય, ચોંકી જાય. ઘણી વખત અનેક અભિનેત્રીઓ પોતાના આવા સ્કૅરી મેક-અપના પગલે હાસ્યની પાત્ર બની છે. બૉલીવુડના મોસ્ટ સ્ટાઇલિશ અભિનેત્રી સોનમ કપૂર પણ આવા ક્ષણનો ભોગ બની ચુક્યા છે, તો ઐશ્વર્યા રાય, બિપાશા બાસુ, પ્રિયંકા ચોપરા, સુસ્મિતા સેન સહિત ઘણી અભિનેત્રીઓ અજાણતા જ મિસ-લુક અવસ્થામાં કૅમેરે કેદ થઈ ચુકી છે.

ચાલો જોઇએ શૉકિંગ તસવીરો :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયનું આવુ કઢંગુ મેક-અપ જોયું છે ક્યારેય?

સોનમ કપૂર

સોનમ કપૂર

ભયાનક દેખાતાં સોનમ કપૂર.

ગૌરી ખાન

ગૌરી ખાન

ગૌરી ખાન આ તસવીરમાં બીભત્સ દેખાય છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલે વધુ મેક-અપ કરવાની જરૂર હતી.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત આ તસવીરમાં ભૂત જેવા લાગે છે.

રેખા

રેખા

ભયાનક અવતારમાં રેખા.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

આ તસવીરને જોઈને આશ્ચર્ય થાય છે કે સોહાને આ શું થઈ ગયું છે?

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

ખરાબ મેક-અપ સાથે સુષ્મિતા સેન.

સેલિના જેટલી

સેલિના જેટલી

સેલિના જેટલી વૅમ્પાયર (પિશાચ) જેવા નથી દેખાતાં?

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા, અમે જાણીએ છીએ કે આપ આના કરતા વધુ સારા દેખાઈ શકવાની ક્ષમતા ધરાવો છો.

નીતૂ ચંદ્રા

નીતૂ ચંદ્રા

નો કૉમેંટ્સ!

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ ભયાનક (હોર્રિબલ) દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X