Pics : દબંગ 2માં કરીના-મલાઇકાની ધમાલ

મુંબઈ, 24 નવેમ્બર : બૉલીવુડના ઝીરો સાઇઝ હસીના કરીના કપૂર આવતા મહીને રિલીઝ થનાર દબંગ 2 ફિલ્મમાં ફેવીકૉલ ડાંસ કરતાં નજરે પડશે. લગ્ન બાદ પ્રથમ વાર આયટમ નંબર શુટ કરનાર કરીનાએ ફેવીકૉલ સૉંગની ખૂબ પ્રશંસા કરી છે. કરીનાએ જણાવ્યું કે આ ખૂબ જ મસ્ત સૉંગ છે દબંગ 2નું આયટમ નંબર. ફરાહે આ ગીતને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવ્યું છે.

કરીના કપૂરે ફેવીકૉગ સૉંગ અંગે જણાવ્યું - મેં આ ગીતમાં પેટ વડે ડાંસ કર્યો છે. તે જોયા બાદ દર્શકો ખુશીથી ઝુમી ઉઠશે.

આ ઉપરાંત દબંગ 2 ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન પણ દર્શકોના આકર્ષણના કેન્દ્ર બનશે.

આવો આપને તસવીરો વડે બતાવીએ દબંગ 2 ફિલ્મમાં કરીના અને મલાઇકાની ધમાલના કેટલાંક દૃશ્યો.

પેટ વડે કર્યો ફેવીકૉલ સૉંગ

પેટ વડે કર્યો ફેવીકૉલ સૉંગ

કરીના કપૂરે ફેવીકૉગ સૉંગ અંગે જણાવ્યું - મેં આ ગીતમાં પેટ વડે ડાંસ કર્યો છે. તે જોયા બાદ દર્શકો ખુશીથી ઝુમી ઉઠશે.

મસ્ત સૉંગ છે

મસ્ત સૉંગ છે

કરીના કપૂરે જણાવ્યું કે ખૂબ જ મસ્ત સૉંગ છે દબંગ 2નું આયટમ નંબર.

ફરાહનું સુંદર ફિલ્માંકન

ફરાહનું સુંદર ફિલ્માંકન

કરીનાએ જણાવ્યું કે ફરાહે ફેવીકૉલ સૉંગને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવ્યું છે.

સલમાન પણ જોડાયાં

સલમાન પણ જોડાયાં

ફેવીકૉલ સૉંગમાં સલમાન ખાને પણ ખૂબ ધમાલ કરી છે.

મુન્ની પણ મચાવશે હંગામો

મુન્ની પણ મચાવશે હંગામો

દબંગ 2 ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન ફરી એક વાર મુન્ની આયટમ સૉંગ સાથે દેખાશે. દબંગ ફિલ્મમાં તેમનું મુન્ની બદનામ હુઈ... ગીત ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું.

મન મુકીને ઝુમ્યાં

મન મુકીને ઝુમ્યાં

મુન્ની સૉંગમાં મલાઇકા અરોરા ખાને મન મુકીને ઝુમ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X