શ્રદ્ધા કપૂરના આ ફોટો જોઇને તમે બોલી ઉઠશો માસા-અલ્લાહ!
શ્રધ્ધા કપૂરે હાલમાં જ હાઇ બ્લિટ્ઝ નામના એક જાણીતા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં ડિઝાઇનરમાં ગાઉનમાં શ્રદ્ધા કપૂરની ખૂબસૂરતી કંઇક એ રીતે નીખરીને આવતી હતી કે જોનાર તમામ લોકોના મોઢામાંથી ખાલી એક જ શબ્દ નીકળતો હતો માસા-અલ્લાહ.
એક થા વિલિન અને એબીસીડી 2માં પોતાની એક્ટિંગનો જાહેર બતાવી ચૂકેલી શ્રદ્ધા કપૂર જેટલી નમણી અને સુંદર દેખાય છે તેટલી સુંદર અવાજની સમ્રાજ્ઞીની પણ છે.
ત્યારે આ આશિકી 2 સ્ટારના આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં. અને તેમને શ્રદ્ધા કપૂરનો આ ફોટોશૂટ કેવો લાગ્યો તે અમને નીચેની કમેન્ટમાં લખીને જણાવશો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

શ્રદ્ધા કપૂર
વાઇટ ગ્રીલટર અને એમ્બ્રોડરી વાળા આ ગાઉનમાં શ્રદ્ધા લાગી રહી હતી બ્યૂટીફૂલ

દુલ્હન
તો બીજી તરફ આ પીક ફૂલ એબ્રોડરીવાળા લહેંગામાં શ્રદ્ધા કપૂરની આ અદાઓ તમને કાયલ કરી ના દે તો નવાઇ નહીં

શ્રદ્ઘા કપૂર
ત્યારે આ પર્પલ ગાઉનમાં શ્રદ્ઘા કપૂરની કંઇક આ રીતે શરમાઇ બતાવી પોતાની ખૂબસૂરતી.

બ્લેક એન્ડ વાઇટ
તો અન્ય એક બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં કંઇક આવી લાગી રહી હતી શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર
આ ફિશકટ લોંગ ગાઉનમાં શ્રદ્ઘાની કામણગારી કાળા અને નમણાંશ કંઇક રીતે જોવા મળી

શ્રદ્ઘા કપૂર
તો આ પર્પલ ગાઉનમાં કંઇક આ રીતે પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો શ્રદ્ઘા કપૂરે

મિસ પોઝી
તો આ સિલ્વર કટ વાળા ગાઉનમાં કંઇક આ રીતે પોઝ આપ્યો શ્રદ્ધા કપૂરે.

અદાઓ
વળી પોતાના માથાની ઝ્વેલરીને કંઇક આ અદાથી બતાવી શ્રદ્ધા કપૂરે.

સુંદરતાની સામ્રાજ્ઞીની
તો આ પિંક ડ્રેસના ક્લોઝ અપ વાળા ફોટોમાં શ્રદ્ધા કપૂર લાગતી હતી સુંદરતાની સામ્રાજ્ઞીની.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
