For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રૅઝિયાના કવર પેજ પર Hot-n-Sexy શ્રદ્ધા કપૂર : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 નવેમ્બર : આશિકી 2 ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસને પોતાના અભિનય અને સૌંદર્ય દ્વારા ઘાયલ કરી ચુકેલા શ્રદ્ધા કપૂર આજકાલ દરેક જગ્યાએ છવાયેલા છે. તાજેતરમાં જ હૈદર જેવી સુપર હિટ ફિલ્મનો પણ ભાગ રહેલા શ્રદ્ધા કપૂર આજકાલ મૅગેઝીન કવર પેજિસથી માંડી મોટા બૅનરની ફિલ્મો સુધીમાં એન્ટ્રી મારી રહ્યા છે. શ્રદ્ધાની આગામી ફિલ્મ એબીસીડી 2 છે.

શ્રદ્ધા કપૂર આશિકી 2ના પોતાના સહ-અભિનેતા આદિત્ય રૉય કપૂર સાથેના અફૅરના કારણે પણ ચર્ચામાં રહ્યાં છે. જોકે તેમણે હંમેશા આવુ જ કહ્યુ છે કે તેમના અને આદિત્ય વચ્ચે એવું કંઈ પણ નથી અને તેઓ બંને માત્ર મિત્ર છે, પરંતુ આ મૈત્રી મીડિયામાં ચર્ચાસ્પદ બની રહી છે.

શ્રદ્ધા કપૂર તાજેતરમાં ગ્રૅઝિયા મૅગેઝીનના કવર પેજ પર સેક્સી અંદાજમાં દેખાયાં. ચાલો તમે પણ જુઓ :

કવર ગર્લ

કવર ગર્લ

ગ્રૅઝિયા મૅગેઝીને શ્રદ્ધા કપૂરને કવર ગર્લ બનાવી છે.

કાતિલ નિગાહો

કાતિલ નિગાહો

આ તસવીરમાં શ્રદ્ધાની નિગાહો કાતિલાના લાગે છે.

સેક્સી શ્રદ્ધા

સેક્સી શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર બૉલીવુડની સેક્સી અભિનેત્રીઓમાંની એક છે.

બૉલીવુડની પરી

બૉલીવુડની પરી

ગ્રૅઝિયા મૅગેઝીનમાં શ્રદ્ધા કપૂર પરી જેવા દેખાય છે.

બહેતરીન અભિનેત્રી

બહેતરીન અભિનેત્રી

આશિકી 2 બાદથી શ્રદ્ધાની ગણતરી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થવા લાગી છે.

English summary
Shraddha Kapoor recently seen on the cover feature of Grazia Magazine. Shraddha Kapoor looks sexy and beautiful in these pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X