Unseen Pics: જાણો નાનપણમાં કેવી ક્યૂટ લાગતી હતી શ્રદ્ધા કપૂર
શ્રદ્ઘા કપૂર, આશિક 2 અને એક થા વિલનની આ જાણીતી અભિનેત્રીને ઓળખની જરૂર તો ભાગ્યે જ છે. શક્તિ કપૂરની લાકડી દિકરીને બોલીવૂડમાં તેની એક આગવી ઓળખ ઊભી છે. વળી તેની નખશિખ સુંદરતાના તો કંઇ કેટલાક દિવાના છે.
પણ શું તમને ખબર છે કે જ્યારે શ્રદ્ધા કપૂર નાની હતી ત્યારે તે ખૂબ જ ગોલુ મોલુ હતી. વળી તે નાનપણ છે જેટલી સુંદર અને ક્યૂટ દેખાતી હતી તેટલી જ સુંદર અને ક્યૂટ અત્યારે પણ છે. માનવામાં ના આવતું હોય તો જોઇ તેની આ તસવીરો.
કારણ કે આજે અમે તમને ક્યૂટ અને બબલી એવી શ્રદ્ઘા કપૂરની કેટલીક અનસીન અને રેર તસવીરો બતાવવા છીએ. સાથે જ તે પણ જુઓ કે નખરા કરવામાં શ્રદ્ધા કપૂર કેટલી એક્સપર્ટ છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને આ લેખ તમને કેવા લાગ્યો તે નીચેના કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

પ્રાણી પ્રેમી
શ્રદ્ધા કપૂર છે એનિમલ લવર. એટલું જ નહીં શ્રદ્ઘા કપૂર પાસે પોતાને એક પેટ ડોગ પણ છે.

ક્યૂટી પાઇ
તો આ છે નાનકડી ક્યૂટ શ્રદ્ધા. નાનપણમાં કેવા કાળો ટિલ્લા કરીને ફરતી હતી શ્રદ્ધા જરા જુઓ તો ખરા!

મમ્મી સાથે
તો આ ફોટોમાં શ્રદ્ઘા જોવા મળે છે તેની મમ્મી ડિયર સાથે. જો કે આ ફોટોમાં મમ્મી અને શ્રદ્ધા બન્ને જ ખૂબ જ ક્યૂટ લાગે છે.

નાનકડી પરી
આ છે શ્રદ્ધા કપૂરની નાનપણની તસવીર લાગે છે અત્યાર જેટલી જ સુંદર અને ક્યૂટ

કપૂર પરિવાર
તો આ ફોટો છે કપૂર પરિવારનો ફેમિલિ ફોટો. જેમાં પપ્પા શક્તિ કપૂર, શ્રદ્ધા કપૂર અને તેની મમ્મી અને ભાઇ નજરે પડે છે

નાનકડી શ્રદ્ધા
તો અન્ય એક ફોટોમાં નાનકડી શ્રદ્ધા પડાવી રહી છે ભાઇઓ સાથે ગ્રુપી.

ચોકલેટ અને ગીફ્ટ
આ ફોટો ત્યારનો છે જ્યારે શ્રદ્ઘા કોઇ સ્ટાર નહતી. અને જરા જુઓ તો ખરા બર્થ ડેની ગીફ્ટ તરીકે શ્રદ્ઘાને કેટલી ચોકલેટો મળી છે.

પપ્પાની લાડકી
તો આ ફોટોમાં પપ્પા શક્તિ કપૂર સાથે સુપર ક્યૂટ લાગતી શ્રદ્ઘા કપૂર.

મસ્તી અદા
તો જરા આ ફોટામાં શ્રદ્ઘા કપૂરની હસતી આંખોને તો જુઓ.

ગુસ્સો
અરે બાપ રે! શ્રદ્ઘા કપૂરને તો જોરદાર ગુસ્સો આવે છે. ભલ ભલા આ આંખો જોઇને ડરી જાય હો!

શ્રદ્ઘા
અરે કંઇ આટલું બધુ હસવાનું શ્રદ્ઘા. જો કે આ ફોટો જોઇને જરૂરથી કહી શકાય કે એક્ટિંગ તો શ્રદ્ઘાનો લોહીમાં છે.












Click it and Unblock the Notifications
