Pics : શ્રદ્ધા કપૂરે રોહિત બાલના કલેક્શન સાથે રૅમ્પ પર પાથર્યા જલવાં!
મુંબઈ, 16 એપ્રિલ : શ્રદ્ધા કપૂર બૉલીવુડમાં કૅરિયર તો બહુ પહેલા શરૂ કરી ચુક્યા હતાં, પરંતુ આશિકી 2 પહેલા આ આશિકી ગર્લ માત્ર શક્તિ કપૂરના દીકરી તરીકે જ ઓળખાતા હતાં. હવે શ્રદ્ધા કપૂરે પોતાની ઓળખ સ્થાપિત કરી લીધી છે અને એટલે જ તેઓ વિવિધ ઇવેંટ્સમાં આમંત્રિતોની યાદીમાં સામેલ થતા જાય છે.
તાજેતરમાં જ જાણીતા ફૅશન ડિઝાઇનર રોહિત બાલે પોતાના કલેક્શનના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર ઉપર જ પસંદગી ઉતારી. આ કાર્યક્રમમાં શ્રદ્ધા કપૂરે રોહિત બાલ કલેક્શન સાથે રૅમ્પ ઉપર વૉક કર્યું. આ ઇવેંટમાં રોહિત બાલ અને અનેક મૉડેલ્સ પણ હાજર રહ્યા હતાં. શ્રદ્ધા કપૂરે રૅમ્પ ઉપર વૉક કરી પોતાના જલવા પાથર્યા હતાં.
ચાલો જોઇએ તસવીરી ઝલક :

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર
રોહિત બાલ માટે રૅમ્પ પર શ્રદ્ધા કપૂર

રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ
રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ

રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ
રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ

રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ
રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ

રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ
રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ

રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ
રોહિત બાલ માટે રૅમ્પ પર મૉડેલ્સ












Click it and Unblock the Notifications
