શ્રેયસ અય્યર પાછળ પડી છે આ બોલિવૂડ હસીના, જાણો શું છે પુરી ઘટના?

બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો નાતો રહ્યો છે. બોલિવૂડ હસીનાઓ અને ક્રિકેટરો વચ્ચે અફેર ચાલતા આવ્યા છે. હવે આવી જ વધુ એક ઘટના સામે આવી રહી છે. ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ફ્લોપ રહ્યો હતો.

બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો નાતો રહ્યો છે. બોલિવૂડ હસીનાઓ અને ક્રિકેટરો વચ્ચે અફેર ચાલતા આવ્યા છે. હવે આવી જ વધુ એક ઘટના સામે આવી રહી છે. ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ફ્લોપ રહ્યો હતો. આ શ્રેણીની બીજી મેચમાં શ્રેયસ 13 રન બનાવીને આઉટ થયા બાદ અભિનેત્રી અને મોડલ અશ્વિની અહિરે શ્રેયસ ટેગ કરીને મજાક કરી હતી. હવે ફેન્સ જાણવા માંગે છે કે આખરે ચાલી શું કહ્યું છે.

કોણ છે અશ્વિની અહિર?

કોણ છે અશ્વિની અહિર?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ પછી અશ્વિની અહિરે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને તેના કેપ્શનમાં લખ્યું કે, જો શ્રેયસ અય્યરે મેચ પહેલા મારી સાથે કોફી પીધી હોત તો તેને પણ SKY જેવી સદી ફટકારી હોત. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

અશ્વિની શ્રેયસ અય્યરની ચૂટકી લઈ રહી છે

અશ્વિની શ્રેયસ અય્યરની ચૂટકી લઈ રહી છે

શ્રેયસ અય્યર ત્રીજી ટી-20 મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ મેચ બાદ અશ્વિની આહેરે બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી.

 શ્રેયસ અય્યરની ખરાબ બેટિંગ પર સ્ટોરી શેર કરી

શ્રેયસ અય્યરની ખરાબ બેટિંગ પર સ્ટોરી શેર કરી

આ વખતે શ્રેયસ અય્યરની ખરાબ બેટિંગ પર અશ્વિનીએ પોસ્ટ કરી અને લખ્યું કે, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારી સાથે કોફી પીને જાવ, હવે મને દોષ ન આપો. તેણે આ સ્ટોરીમાં શ્રેયસ ઐયરને ટેગ કર્યો છે.

અશ્વિની અહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અશ્વિની અહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અશ્વિની અહિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની સિઝલિંગ તસવીરો શેર કરે છે અને ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય રહે છે. તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

અશ્વિની અહિરના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 15 હજાર ફોલોઅર્સ

અશ્વિની અહિરના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 15 હજાર ફોલોઅર્સ

અશ્વિની અહિરના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 15 હજાર ફોલોઅર્સ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે ઈસ ઈટ પ્યાર, જે તેની આગામી ફિલ્મનું નામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X