For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેબ્યૂ માટે તૈયાર છે ઋતિકની બહેન, એક્ટરે શેર કરી 8 ગ્લેમરસ તસવીરો

ડેબ્યૂ માટે તૈયાર છે ઋતિકની બહેન, એક્ટરે શેર કરી 8 ગ્લેમરસ તસવીરો

By Staff
|
Google Oneindia Gujarati News

લૉકડાઉન વચ્ચે ઋતિક રોશનના પરિવારમાંથી એક ગુડ ન્યૂજ આવ્યા છે. જી હાં, રોશન પરિવારનું આખું ખાનદાર ફિલ્મો અને મ્યૂજિક ઈન્ડસ્ટ્રીથી સતત જોડાયેલા છે. ઋતિ બાદ હવે તેમની કાકાની દીકરી પણ જલદી જ બૉલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ઋતિક રોશને એક પોસ્ટર શેર કર્યું છે.

ઋતિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. ઋતિકે એકસાથે બેક ટૂ બેક પોતાની બહેનની એક સાથે 8 તસવીરો શેર કરી છે. આ તસવીરોને જયા બાદ તમે પણ કહેશો કે પશ્મિતા વતાી સાથે જ સિનેમામાં સંપૂર્ણપણે છવાઈ જવાની તૈયારીમાં છે.

ડેબ્યૂ માટે તૈયાર

ડેબ્યૂ માટે તૈયાર

તસવીરોમાં તેમના ગ્લેમર અને લુક જોવો તો પડે જ. ચાલો તમને પણ દેખાડીએ કે ઋતિકે પોતાની પોસ્ટની સાથે પશ્મિનાની એવી તસવીર શેર કરી જેમાં તેની સુંદરતા જોવા જ પડે છે.

તારા પર બહુ ગર્વ છે

તારા પર બહુ ગર્વ છે

ઋતિક રોશને લખ્યું કે તારા પર બહુ ગર્વ છે પશ્મિના. તું બહુ ખાસ માણસ છો અને તું અસાધારણ પ્રતિભા છો. તું તારા વ્યક્તિત્વ, એ ગર્વજોશી ભરેલા વ્યવહારથી જ્યાંપણ જાય છે ત્યાંની જગ્યાને રોશન કરી દે છો.

ઋતિકે નોટ લખી

ઋતિકે નોટ લખી

ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે તારી અંદર આટલું મેજિક ક્યાંથી આવે છે, પરંતુ મોટાભાગના સમયમાં હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું. તેમણે તને અમારા પરિવારમાં સામેલ કરી.

તેમના પરિવારનો વધુ એક શખ્સ હિન્દી સિનેમામાં

તેમના પરિવારનો વધુ એક શખ્સ હિન્દી સિનેમામાં

જણાવી દઈએ કે પશ્મિનાને લઈ ઋતિકે એક લાંબી પોસ્ટ લખી છે અને ખુશી વ્યક્ત કરી છે કે તેમના પરિવારનો વધુ એક શખ્સ હિંદી સિનેમાનો ભાગ બનવા જઈ રહ્યો છે.

રંગમંચનો પણ અનુભવ

રંગમંચનો પણ અનુભવ

પશ્મિના પાસે રંગમંચનો પણ અનુભવ રહ્યો છે. તે ધી જેફ ગોલ્ડબર્ગ દ્વારા દએમ્પોર્ટ્સ ઑફ બીઈંગ અર્નેસ્ટના પ્રોડક્શનમાં પણ કામ કરી ચૂકી છે.

રાજેશ રોશનની દીકરી

રાજેશ રોશનની દીકરી

પશ્મિનાના પિતા મ્યૂજિક કંપોજર રાજેશ રોશનની દીકરી છે. પિતાની જેમ પશ્મિના પણ હંમેશાથી કાળા તરફ આકર્ષિત થઈ છે.

પશમિના બહુ નજીક

પશમિના બહુ નજીક

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋતિક રોશન પોતાની બહેન પશ્નિનાની બહુ નજીકની છે.

પશ્મિા બહુ સુંદર છે

પશ્મિા બહુ સુંદર છે

આ તસવીર જોઈને જ તમે સમજી જશો કે પશ્મિના અસલી જિંદગીમાં બહુ સુંદર છે. જોવાનું રહેશે કે તે ડેબ્યૂમા પોતાના ભાઈની જેમ રંગ જમાવી શકે છે કે નહિ.

Birthday: કીર્તિ કુલ્હારીની હોટ તસવીરો જોઈ હોશ ઉડી જશે, ગ્લેમરસ PicsBirthday: કીર્તિ કુલ્હારીની હોટ તસવીરો જોઈ હોશ ઉડી જશે, ગ્લેમરસ Pics

English summary
sister of hrithik roshan pashmina is ready for debut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X