Pics : સોહાનો ‘શર્મિલા અવતાર’, પહેલી વાર પહેરી બિકિની
મુંબઈ, 21 નવેમ્બર : બૉલીવુડમાં પહેલી વખત ટૂ પીસ બિકિનીમાં નજરે પડનાર સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્રી સોહા અલી ખાન પણ અંતે માતાના પગલે ચાલી જ નિકળ્યાં છે અને તેમણે પહેલી વાર કોઈ ફિલ્મમાં બિકિની પહેરી છે. શર્મિલાએ પ્રથમ વાર એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મમાં બિકિની પહેરી હતી અને હવે સોહાએ પોતાની આવનાર ફિલ્મ મિ જોએ બી કારવાલ્હોમાં શર્મિલા અવતાર ધારણ કરી લીધો છે.
બી આર એંટરટેનમેંટના બૅનર હેઠળ બનતી મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં સોહા સાથે અરશદ વારસી અને જાવેદ જાફરી પણ નજરે પડનાર છે. સમીર તિવારી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. સોહાએ દિગ્દર્શકને ખાસ વિનંતી કરી હતી કે તેઓ પોતાના પર્સનલ કલેક્શનમાંથી બિકિની પહેરશે. સોહાએ બ્લ્યુ કલરની બિકિની પહેરી કે જે તેમનો મનપસંદ રંગ છે.
શર્મિલાના પુત્રી ઉપરાંત સૈફ અલી ખાનના બહેન અને કરીના કપૂરના નણંદ સોહાએ અત્યાર સુધીના બૉલીવુડ કૅરિયર દરમિયાન કેટલીક બોલ્ડ ફિલ્મો કરી છે કે જેમાં સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર 2 ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં સોહા અલી ખાન સાથે ઇરફાન ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. સોહા-ઇરફાને કેટલાક બોલ્ડ સીન્સ પણ શૂટ કર્યા હતાં, પરંતુ આજ સુધી તેમણે બિકિની નહોતી પહેરી. હવે સોહા એક પોલીસ ઑફિસરનો રોલ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં સોહા પહેલી વાર બિકિનીમાં પણ પહેલી વાર નજરે પડશે.
ચાલો આપને બતાવીએ સોહાનો શર્મિલા અવતાર :

માતાના પગલે સોહા
સોહા અલી ખાન માતાના પગલે ચાલી નિકળ્યાં છે. અત્યાર સુધીના બૉલીવુડ કૅરિયરમાં અનેક બોલ્ડ ફિલ્મો કરનાર સોહાએ ક્યારેય બિકિની પહેરી નહોતી, પરંતુ હવે તેઓ માતાની જેમ બિકિનીમાં નજરે પડનાર છે. શર્મિલા ટાગોરે પહેલી વાર એન ઇવનિંગ ઇન પેરિસમાં બિકિની પહેરી હતી.

મિ જોએ બી કારવાલ્હો
સોહા અલી ખાન પોતાની આગામી ફિલ્મ મિ જોએ બી કારવાલ્હોમાં બિકિનીમાં નજરે પડનાર છે.

પોલીસ ઑફિસર
મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં સોહા અલી ખાન એક પોલીસ ઑફિસરના રોલમાં નજરે પડનાર છે.

અરશદ સાથે પહેલી વાર
સોહા અલી ખાન પહેલી વાર જૉલી એલએલબી અરશદ વારસી સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં જાવેદ જાફરી પણ છે. સોહાની વધુ તસવીરો જોવા માટે આગળ સ્લાઇડર ફેરવતા જાઓ.

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન

સોહા અલી ખાન
સોહા અલી ખાન












Click it and Unblock the Notifications
