સલમાન ખાનને સોના મહાપાત્રાએ ગણાવ્યો ‘પેપર ટાઈગર', કારણ જાણીને ચોંકી જશો

સિંગર સોના મહાપાત્રા વિશે તો બધા જાણે છે કે તે ઘણીવાર સલમાન ખાન પર વિવિધ પ્રકારના હુમલા કરતી રહે છે. હાલમાં જ તેણે ફરીથી સલમાન ખાનને નિશાન બનાવ્યા છે.

સિંગર સોના મહાપાત્રા વિશે તો બધા જાણે છે કે તે ઘણીવાર સલમાન ખાન પર વિવિધ પ્રકારના હુમલા કરતી રહે છે. હાલમાં જ તેણે ફરીથી સલમાન ખાનને નિશાન બનાવ્યા છે. આ વખતે તેણે સલમાન ખાનની ફિલ્મ ભારત પર કટાક્ષ કર્યો છે અને તેના બૉક્સ ઑફિસ કલેક્શનના રિપોર્ટને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને પેપર ટાઈગર કહી દીધો છે.

salman-sona mahapatra

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ બાદથી ઘણી મિશ્ર પ્રતિક્રિયાઓ સાથે આગળ વધી રહી હતી પરંતુ ફિલ્મ અત્યાર સુધી હિટ થઈ ચૂકી છે. સોના મહાપાત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સલમાના ફેન્સને સવાલ કર્યો છે કે...

તમે એ ફિલ્મી સુપરસ્ટારને શું કહેશો જે એક સપ્તાહમાં સારુ પ્રદર્શન આપવામાં નિષ્ફળ રહે જ્યારે ફિલ્મની લોકો વચ્ચે હાઈપ હતી અને પ્રમોશન પણ થયુ હતુ. તેણે જવાબમાં લખ્યુ, પેપર ટાઈગર. ડિયર ઈન્ડિયા આવા પેપર ટાઈગર્સની પૂજા કરવાનું બંધ કરો. ચાલો આનાથી સારા હીરો શોધીએ જે કાબેલ હોય. ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે સોના મહાપાત્રાએ સલમાન ખાન સાથે આવુ કર્યુ હોય. આ પહેલા પણ તેણે મી ટુ દરમિયાન તેના પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X