New Trend : જુઓ બૉલીવુડ હસીનાઓનો Backless પ્રેમ

મુંબઈ, 11 નવેમ્બર : ભારતીય ફિલ્મ જગતમાં અભિનેતાઓ સફળતા માટે ડિફરંટ હૅરસ્ટાઇલ અને એક્શન તથા બૉડી બિલ્ડિંગ જેવા નુસ્ખાઓ અપનાવે છે, તો અભિનેત્રીઓ પણ પોતાની કાયાને વિવિધ પ્રકારના ડ્રેસ સ્ટાઇલ દ્વારા કામણગારી બનાવે છે અને દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.

અભિનેત્રીઓ જે પ્રકારની વિવિધ સ્ટાઇલિશ ડ્રેસિસ પહેરે છે, તેમાંની એક સ્ટાઇલ છે બૅકલેસ સ્ટાઇલ. અનેક અભિનેત્રીઓ વિવિધ ફિલ્મો, કાર્યક્રમો અને સમારંભો દરમિયાન આવા બૅકલેસ ડ્રેસ કે સાડી જેવા ડ્રેસ મટીરિયલ પહેરી હાજર સૌ લોકોનો ધ્યાન ખેંચે છે. આવી અભિનેત્રીઓમાં ઐશ્વર્યા રાય, કરીના કપૂર, બિપાશા બાસુ, રાણી મુખર્જી અને પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ થાય છે, તો તેમાં દીપિકા પાદુકોણે, સોનાક્ષી સિન્હા સહિતની અભિનેત્રીઓનો ઉમેરો પણ થયો છે.

આવો આપણે જોઇએ નગ્ન પીઠ દ્વારા હુશ્નની નુમાઇશ કરતી બૉલીવુડ હસીનાઓ :

અમીષા પટેલ

અમીષા પટેલ

ફિલ્મોમાં ફ્લૉપ અમીષા પટેલ નગ્ન પીઠ બતાવવામાં માહેર છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ જ્યારે પણ સાડીમાં હોય, ત્યારે બૅર બૅકનું પ્રદર્શન ચોક્કસ કરે છે.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

આ અભિનેત્રીને જુઓ. બૅર બૅકમાં વધુ હૉટ દેખાય છે અમૃતા અરોરા.

અનુષા દાંડેકર

અનુષા દાંડેકર

બૅર બૅક પ્રદર્શન કરતા અનુષા દાંડેકર.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આમ કહી શકાય કે વિરાટ કોહલી માટે આકર્ષણના કેન્દ્રમાં અનુષ્કા શર્માનું બૅર બૅક પણ હોઈ શકે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બૅર બૅક સાથે કહેર વરસાવી રહ્યા છે બિપાશા બાસુ.

સેલિના જેટલી

સેલિના જેટલી

હૉટ સેલિના જેટલીને વધુ હૉટ બનાવે છે તેમની નગ્ન પીઠ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

રામલીલા ગર્લ દીપિકા પાદુકોણે વિશે શું કહી શકાય? આ તસવીર જ બધુ કહી જાય છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

સિદ્ધાર્થ માલ્યાથી લઈ રણબીર કપૂર અને પછી રણવીર સિંહ સુધીના લોકો એમ જ દીવાના નથી દીપિકા પાદુકોણેના.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

રીતેશ દેશમુખને મોહી ગયું હશે જેનેલિયા ડિસૂઝાનુ બૅર બૅક.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન પણ હૉટ બૅર બૅક સાથે હુશ્નનું પ્રદર્શન કરતા જણાય છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

ફૅશન આઇકૉન કંગના રાણાવત જો બૅર બૅક સાથે સામે આવે, તો સૌનુ ધ્યાન ખેંચી જ લે ભાઈ.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર મોટાભાગે સાડીમાં હોય, ત્યારે બૅર બૅક સાથે જ હોય છે.

કરીના કપૂર

કરીના કપૂર

ફિલ્મોમાં પણ કરીના કપૂરનું હૉટ બૅર બૅક ઘણી વાર જોવા મળ્યુ છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

પૂર્ણ સાડીમાં અર્ધ બ્લાઉઝ સાથે કૅટરીના કૈફનું હૉટ બૅર બૅક પ્રદર્શન સૌને મોહી જાય તેવુ છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મુન્ની ગર્લ મલાઇકા અરોરા ખાનની ફૅશન સ્ટાઇલ આજે પણ લોકોને પ્રેરે છે.

મંદિરા બેદી

મંદિરા બેદી

શાંતિ ગર્લમાંથી ક્રાંતિ ગર્લ બનનાર મંદિરા બેદી પણ નગ્ન પીઠ બતાવી હૉટ બની જાય છે.

મુગ્ધા ગોડસે

મુગ્ધા ગોડસે

કલિયોં કા ચમન... ગર્લ મુગ્ધા ગોડસેનું બૅર બૅક લોકોને મુગ્ધ કરી દેનારુ છે.

પાયલ રોહતગી

પાયલ રોહતગી

હૉટ બૅર બૅક ધરાવતા પાયલ રોહતગી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

મૅરી કોમ ગર્લ પ્રિયંકા ચોપરા પણ સમયાંતરે પોતાનું બૅર બૅક પ્રદર્શિત કરતા રહે છે.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

હૉટ સમીરા રેડ્ડી ખુલ્લી પીઠ સાથે વધુ હૉટ દેખાય છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સામાન્ય રીતે પૂરા કપડામાં દેખા દેનાર સોનાક્ષી સિન્હા પણ નગ્ન પીઠ પ્રદર્શનમાં ખચકાતા નથી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મ કરનાર વિદ્યા બાલન બૅર બૅકમાં વધુ બોલ્ડ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X