Selfie ઘેલી બની સોનાક્ષી સિન્હા, ધર્યા Gangsta અવતાર!

મુંબઈ, 22 ઑગસ્ટ : સોનાક્ષી સિન્હા ફૅટ ટુ ફિટ થવાની બાબતમાં ઉત્તમ ઉદાહરણ બની ગયાં છે અને હાલમાં તેઓ પબ્લિક એપીયરેંસિસ તથા સેલ્ફીસની બાબતમાં ખૂબ જ ટ્રેંડી છે.

વજનમાં ઘટાડો કર્યા બાદ આપણે સોનાક્ષી સિન્હાને અલગ-અલગ લુક ધરવાનો પ્રયત્ન કરતા જોઈ છે. સેલ્ફીમાં તેમના આવા અલગ-અલગ લુક જોઈ શકાય છે કે જે સામાન્ય રીતે આપણને જોવા નથી મળતાં. તેમની સેલ્ફી તસવીરો જોઈ કોઈ સોનાક્ષીના લુકને ગૅંગસ્ટા લુક કહેવાનું મન થઈ જાય છે. ગૅંગસ્ટા એટલે હૉટ અને એગ્રેસિવ.

સોનાક્ષી હની સિંહ સાથે શૂટ કરાયેલ નવા ગીત દરમિયાન પણ ગૅંગસ્ટા કૅપમાં દેખાયા હતાં. તેમની તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ટ્રેંડ પણ કરે છે. ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ સોનાક્ષી સિન્હાએ એએલએસ આઇસ બકેટ ચૅલેંજ પણ સ્વીકારી હતી અને વીડિયોમાં જણાવ્યુ હતું કે આઇસ બકેટ ખાલી હતી અને હું મની ડૉનેટ કરવા જઈ રહી છું.

ચાલો આપને બતાવીએ સોનાક્ષી સિન્હાના ગૅંગસ્ટા અવતાર ઑન ઇંસ્ટાગ્રામ :

Pic 1

Pic 1

She posted, "Stalkers be like... #shadybehaviour #sneaky #imsoslybutfly."

Pic 2

Pic 2

She posted, "Desi kalakar! AsliYoYo featuring @aslisona!"

 Pic 3

Pic 3

She posted, "Done with shoot!! Happy, satisfied, tired. Just how it should be! Peace out."

Pic 4

Pic 4

She posted, "#desi #wild #thatshowiroll."

Pic 5

Pic 5

She posted, "You talkin to me?!?"

Pic 6

Pic 6

She posted, "Highlights in the shadows."

Pic 7

Pic 7

She posted, "Peekaboo! I see you!"

Pic 8

Pic 8

She posted, "Baby and Baba showing their #Tevar."

Pic 9

Pic 9

She posted, "The reunion!!!"

Pic 10

Pic 10

She posted, "Gangsta couple on the run! #Superstar #DesiKalakaar #yoyohoneysingh."

Pic 11

Pic 11

She posted, "Dont know where im going, but im going somewhere... You coming with me?"

Pic 12

Pic 12

She posted, "Pagal. Pagaler. Pagalest."

આ પણ વાંચો

આ પણ વાંચો

બિગ બૉસ જેવા શોને કેમ લાઇક નથી કરતા બરુન સોબતી? જાણવા માટે ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X