Pics : દબંગ ગર્લ રજ્જોએ ધર્યો કામણગારો અવતાર!

મુંબઈ, 4 સપ્ટેમ્બર : બૉલીવુડમાં સાડીધારી અભિનેત્રી તરીકે જાણીતા થયેલા દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હવે ધીરે-ધીરે બોલ્ડ થતા જાય છે. જોકે સોનાક્ષીએ અનેક વાર કીધું છે કે તેઓ તેમના માતા-પિતાને ન છાજે, તેવા કોઈ પણ રોલ નહીં કરે, પરંતુ તાજેતરમાં જ દબંગના આ સીધા-સાદા સાડીધારી રજ્જોએ એક મૅગેઝીન માટે કામણગારો અવતાર ધર્યો છે.

છેલ્લે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈમાં દેખા દેનાર સોનાક્ષી સિન્હા બૉલીવુડના હિટ ગર્લ ગણાય છે, પરંતુ હૉટ ગર્લ તરીકે તેઓ ગણાતા નથી. સોનાક્ષીએ અનેક વાર ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ દ્વારા પોતાની ઇમેજ બદલાવનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેઓ પોતે જ કહે છે કે તેઓ પોતાના રોલની મર્યાદા ક્યારેય નહીં ઓળંગે.

આમ છતાં સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં સ્ટારડસ્ટ મૅગેઝીન માટે એક હૉટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હા હાલ બૉલીવુડની ટોચની અભિનેત્રીમાં ગણાય છે.

આવો તસવીરો સાથે જોઇએ સોનાક્ષી સિન્હાનો હૉટ એન્ડ સેક્સી અવતાર :

દબંગથી શરુઆત

દબંગથી શરુઆત

સોનાક્ષી સિન્હાએ બૉલીવુડ કૅરિયર સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેઓ દબંગ 2માં પણ હતાં.

એક પછી એક હિટ

એક પછી એક હિટ

સોનાક્ષી સિન્હાએ દબંગથી શરુઆત કરી. દબંગ હિટ થઈ અને તે પછી સોનાક્ષીએ એક પછી એક હિટ ફિલ્મો કરી.

લુટેરા-ઓયૂટીઆઈએમડી

લુટેરા-ઓયૂટીઆઈએમડી

સોનાક્ષી સિન્હાની છેલ્લી ફિલ્મો લુટેરા અને વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા છે.

લાંબી મજલ

લાંબી મજલ

સોનાક્ષી સિન્હા બૉલીવુડમાં લાંબી મજલ કાપવાના હોય તેવું લાગે છે. તેમની આગામી ફિલ્મોમાં રૅમ્બો રાજકુમાર અને પિસ્તોલનો સમાવેશ થાય છે.

આયટમ સૉંગ

આયટમ સૉંગ

સોનાક્ષીએ પ્રથમ આયટમ સૉંગ ગો ગો ગો ગોવિંદા... ઓહ માય ગૉડ ફિલ્મમાં કર્યુ હતું અને તે પછી તેઓ હિમ્મતવાલા ફિલ્મમાં પણ આયટમ સૉંગ કરતાં દેખાયાં.

બૉસ

બૉસ

સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર અક્ષય કુમારની ફિલ્મ બૉસમાં આયટમ સૉંગ કરતાં નજરે પડનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X