સાડીમાં શોભી ઉઠ્યું સોનાક્ષીનું સૌંદર્ય : 70 તસવીરો

મુંબઈ, 12 નવેમ્બર : બૉલીવુડમાં દબંગ ફિલ્મ સાથે કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હા એવા તો હિટ-સુપરહિટ થયાં કે તેઓ દબંગ ગર્લ તરીકે જ સ્થાપિત થઈ ગયાં અને હવે તેઓ કોઈ પરિચયના મહોતાજ નથી રહ્યાં. શૉગટન શત્રુઘ્ન સિન્હાના પુત્રી હોવા છતાં પોતાની મહેનત અને લગન દ્વારા તેમણે બૉલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપિત કરી છે અને હવે તેઓ માત્ર બૉલીવુડના દબંગ ગર્લ જ નથી રહ્યાં, પણ જે રીતે તેમણે પોતાના પહેરવેશમાં સાડીને સૌથી વધુ સ્થાન આપ્યું છે, તે જોતા હવે સોનાક્ષીને સાડી ગર્લ કહેવામાં કોઈ વાંધો નથી લાગતો.

સોનાક્ષી સિન્હા એમ તો શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાના પુત્રી છે, પરંતુ તેમણે બૉલીવુડમાં દબંગ ફિલ્મ દ્વારા પગ મૂકતાં જ સૌપ્રથમ તેમની સરખામણી રીના રૉય સાથે થઈ. સૌ જાણે છે કે એક સમયે શત્રુઘ્ન સિન્હા અને રીના રૉય વચ્ચે પ્રેમ સંબંધો બૉલીવુડમાં ચર્ચાનો વિષય હતાં અને શત્રુઘ્નના પુત્રી સોનાક્ષીનો ચહેરો રીના સાથે મળતો આવતા લોકોમાં દબાયેલી જીભે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે સોનાક્ષી ક્યાંક રીના-શત્રુઘ્નના પુત્રી તો નથી?

જોકે પછીથી પૂનમ સિન્હાએ પોતે જાહેરમાં ખુલાસો કર્યો હતો કે સોનાક્ષી સિન્હા એમના અને શત્રુઘ્ન સિન્હાના પુત્રી છે. ખેર, એ ચર્ચા અને વિવાદથી ઘણા આગળ નિકળી સોનાક્ષી સિન્હા દબંગમાં સાડીમાં સજેલી રજ્જોથી શરુઆત કરી આજે બહુ ઊંચા મુકામે પહોંચી ચુક્યાં છે. જોકે દબંગમાં સાડી પહેરી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા બાદ સોનાક્ષી સિન્હા પછી સાડી સાથે એવા તો જોડાઈ ગયાં કે દબંગ બાદની પણ મોટાભાગની ફિલ્મોમાં તેઓ સાડીમાં દેખાતા રહ્યાં છે. એટલું જ નહીં, ઈવેંટ્સમાં પણ મોટાભાગે તેઓ સાડીમાં સજી-ધજી પહોંચી જાય છે.

સોનાક્ષીનો સાડી પ્રેમ સમયાંતરે ચર્ચામાં રહે છે અને અહીં સુધી કે તાજેતરમાં જ તેમણે આર રાજકુમાર ફિલ્મના ગંદી બાત... સૉંગ દરમિયાન બિકિની પહેરવાનો ઇનકાર કરી દીધો અને સાડી પહેરીને પાણીમાંથી બહાર આવવાનું સીન શૂટ કર્યું. એટલું જ નહીં લુટેરા ફિલ્મના એક ગીતમાં તેમણે નવ વાર સાડીઓ બદલી, તો આર રાજકુમાર ફિલ્મમાં પણ સાડી ઉપર સોનાક્ષી સિન્હાનું એક આખું ગીત સાડી કે ફૉલ સા... છે.

ચાલો આજે આપને સોનાક્ષી સિન્હાની સાડી ગર્લ તરીકેની છાપ ઉપસાવતી 70 સોહામણી તસવીરોનો સાક્ષાત્કાર કરાવીએ :

બૉસમાં સોનાક્ષી

બૉસમાં સોનાક્ષી

તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ બૉસમાં ગેસ્ટ ઍપીરિયંસનો રોલ કરનાર સોનાક્ષી સિન્હા ધવલ સાડીમાં કંઈક આવા કામણગારા દેખાતા હતાં.

સોનાક્ષય

સોનાક્ષય

અક્ષય કુમાર સાથે એમેય સોનાક્ષીની જોડી ખૂબ જ જામે છે. એટલે જ તો અમે સોનાક્ષી અને અક્ષયની જોડીને સોનાક્ષય કહી સંબોધીએ છીએ.

શાનદાર સોનાક્ષી

શાનદાર સોનાક્ષી

સોનાક્ષી સિન્હા એમ તો બધા પ્રકારની પોશાકો પહેરે છે, પરંતુ સાડીમાં તેઓ શાનદાર દેખાય છે.

લાલ સોનાક્ષી

લાલ સોનાક્ષી

બૉસ ફિલ્મના આ ગીતમાં સોનાક્ષીએ ધવલ ઉપરાંત લાલ સાડી પણ પહેરી હતી.

સાડીની પણ સિક્વલ

સાડીની પણ સિક્વલ

પોતાની પ્રથમ જ ફિલ્મ દબંગમાં સાડી પહેરેલી રજ્જોનો રોલ કરનાર સોનાક્ષી સિન્હાએ દબંગની સિક્વલમાં પણ રજ્જો અને સાડીને દોહરાવી હતી.

ખુશખુશાલ સોના

ખુશખુશાલ સોના

તાજેતરમાં જ આવેલી લુટેરા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાડીમાં જ નજરે પડ્યા હતાં અને ફિલ્મના પ્રમોશનલ સહિત તમામ ઈવેંટ્સમાં પણ તેઓ અનેક વખત સાડીમાં નજરે ઉપસ્થિત રહ્યા હતાં.

સાડી ગર્લ સોનાક્ષી

સાડી ગર્લ સોનાક્ષી

લુટેરા ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે સોનાક્ષીએ સફેદ સાડીમાં હાજરી આપી સૌને આકર્ષ્યા હતાં.

સાડી ગર્લ સોનાક્ષી

સાડી ગર્લ સોનાક્ષી

લુટેરા ફિલ્મના ઇવેંટ્સ દરમિયાન સાડીમાં સજેલા સોનાક્ષી સિન્હા.

સાડી ગર્લ સોનાક્ષી

સાડી ગર્લ સોનાક્ષી

લુટેરા ફિલ્મના ઈવેંટમાં સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

આર રાજકુમાર

આર રાજકુમાર

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ આર રાજકુમાર પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પણ તેઓ સાડીમાં નજરે પડનાર છે. મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે સોનાએ સાડીમાં જ હાજરી આપી હતી.

ઉતરનમાં સોના

ઉતરનમાં સોના

પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઉતરન ટેલીવિઝન સીરિયલના સેટ પર પહોંચ્યા સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

ઉતરનમાં સોના

ઉતરનમાં સોના

પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઉતરન ટેલીવિઝન સીરિયલના સેટ પર પહોંચ્યા સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

મૅગેઝીન ઉપર સોના

મૅગેઝીન ઉપર સોના

ફિલ્મો અને ઇવેંટ્સ જ નહીં, પણ મૅગેઝીનના આવરણ પૃષ્ઠ ઉપર પણ સોનાક્ષી સિન્હા ઘણી વાર સાડીમાં જ નજરે પડ્યાં છે. આ તસવીર નોચ મૅગેઝીનની જુલાઈ 2013ની આવૃત્તિના કવર પેજની છે.

સાડીમાં કામણ

સાડીમાં કામણ

નોચ મૅગેઝીન માટે કરાયેલા ફોટોશૂટમાં સાડીમાં સજ્જ સોનાક્ષી સિન્હા.

દબંગ 2

દબંગ 2

દબંગ 2ના એક દૃશ્યમાં સાડીમાં સજ્જ સોનાક્ષી સિન્હાનું સ્મિત આકર્ષક લાગે છે.

ફૅશન શોમાં સોના

ફૅશન શોમાં સોના

સોનાક્ષી સિન્હાએ બેંગલોર ખાતે યોજાયેલ એક ફૅશન શોમાં સુંદર અને આકર્ષક સાડી પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

રૅમ્પ પર સોના

રૅમ્પ પર સોના

જ્યોત્સના વારીના ફૅશન શોમાં રૅમ્પ પર સોનાક્ષી સિન્હા વિથ સાડી.

દબંગ 2

દબંગ 2

દબંગ 2 ફિલ્મમાં સાડીમાં શરમાતા સોનાક્ષી સિન્હા.

દીપી ઉઠતું સૌંદર્ય

દીપી ઉઠતું સૌંદર્ય

દબંગ 2 ફિલ્મમાં સાડીમાં સજ્જ સોનાક્ષીનું સૌંદર્ય જાણે દીપી ઉઠ્યુ હતું.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

લુટેરામાં સોના

લુટેરામાં સોના

ફિલ્મ લુટેરાના એક દૃશ્યમાં સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

સાડીમાં નૃત્ય

સાડીમાં નૃત્ય

પોતાની ફિલ્મના એક પ્રમોશન ઈવેંટમાં એક ટીવી શોના સેટ પર ડાન્સ કરતાં સોનાક્ષી સિન્હા.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

સાડીમાં ગીત

સાડીમાં ગીત

દબંગ ફિલ્મના તાકતે રહતે... ગીતમાં સોનાક્ષી સિન્હા કેટલા સુંદર અને આકર્ષક લાગે છે.

દબંગ

દબંગ

પોતાની પ્રથમ ફિલ્મ દબંગમાં સોનાક્ષીએ આખી ફિલ્મ દરમિયાન સાડી પહેરી છે.

દિલકશ અદા

દિલકશ અદા

પ્રથમ ફિલ્મ દબંગમાં જ સોનાક્ષીએ સાડી સાથે પોતાની દિલકશ અદા બતાવી સિક્કો જમાવી લીધો.

સોહામણા સોના

સોહામણા સોના

સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર સાડીમાં સોહામણા લાગતાં સોનાક્ષી સિન્હા.

જોકરમાં સોના

જોકરમાં સોના

અક્ષય કુમાર સાથે ફ્લૉપ ફિલ્મ જોકરમાં પણ સોનાક્ષી સિન્હા સાડીમાં જ નજરે પડ્યા હતાં.

લુટેરામાં સોના

લુટેરામાં સોના

ફિલ્મ લુટેરાના એક દૃશ્યમાં સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

આઈઆઈજેમાં સોના

આઈઆઈજેમાં સોના

લુટેરા ફિલ્મના પ્રમોશન માટે ઇન્ડિયન આઇડોલ જૂનિયરના સેટ પર સાડીમાં પહોંચ્યા સોનાક્ષી સિન્હા.

સાડી ગર્લ્સનું મિલન

સાડી ગર્લ્સનું મિલન

સામાન્ય રીતે રેખા પણ વિવિધ પ્રસંગોમાં સાડી પહેરીને જ પહોંચે છે. આ તસવીરમાં સાડી ગર્લ સોનાક્ષી સિન્હા અને રેખાનું મિલન થયું છે. સાથે શત્રુઘ્ન સિન્હા અને પ્રિયંકા ચોપરા પણ છે.

રાઉડી રાઠોડ સાથે સોના

રાઉડી રાઠોડ સાથે સોના

રાઉડી રાઠોડ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર સાથે સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

રાઉડી રાઠોડ સાથે સોના

રાઉડી રાઠોડ સાથે સોના

રાઉડી રાઠોડ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર સાથે સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

આર રાજકુમાર

આર રાજકુમાર

શાહિદ કપૂર સાથેની ફિલ્મ આર રાજકુમારમાં કચ્છના રણમાં સાડી પહેરી શૂટિંગ કરતાં સોનાક્ષી સિન્હા.

સાડીમાં સોહામણા સોના

મધુર સ્મિત

મધુર સ્મિત

ફિલ્મ લુટેરના એક દૃશ્યમાં સાડી પહેરી મધુર સ્મિત સાથે સૂતાં સોનાક્ષી સિન્હા આકર્ષક લાગે છે.

બંગાલણ સોના

બંગાલણ સોના

સોનાક્ષી સિન્હાએ પોતાની આગામી ફિલ્મ બુલેટ રાજામાં બંગાળી બાળાનો રોલ કર્યો છે અને તેઓ એક બંગાળી લોકનૃત્ય ઉપર સાડી પહેરી પરફૉર્મ કરી રહ્યાં છે.

સૈફ સાથે પહેલી ફિલ્મ

સૈફ સાથે પહેલી ફિલ્મ

સોનાક્ષી સિન્હાની સૈફ અલી ખાન સાથે બુલેટ રાજા પહેલી ફિલ્મ હશે અને સોનાએ રેકૉર્ડ મુજબ આ ફિલ્મમાં પણ સાડી પહેરી જ છે.

ગંદી બાત પણ સાડી સાથે

ગંદી બાત પણ સાડી સાથે

સોનાક્ષીએ તાજેતરમાં આર રાજકુમાર ફિલ્મના ગંદી બાત... સૉંગ દરમિયાન બિકિની પહેરવાનો ઇનકાર કરી દીધો અને સાડી પહેરીને પાણીમાંથી બહાર આવવાનું સીન શૂટ કર્યું.

એસઓએસમાં સોના

એસઓએસમાં સોના

સોનાક્ષીએ અજય દેવગણ સાથેની સન ઑફ સરદાર ફિલ્મમાં પણ અનેક સીન્સમાં સાડી પહેરી છે.

રાઉડી રાઠોડ ફિલ્મની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન અક્ષય કુમાર સાથે સાડી ગર્લ સોનાક્ષી સિન્હા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X