‘સાડી ગર્લ’ સોનાક્ષી પણ પહેરે છે Transparent Dress : જુઓ તસવીરો

મુંબઈ, 5 જૂન : દબંગ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હાએ શરુઆતી ફિલ્મમાં સાડી પહેરી હતી અને સાડીમાં પણ તેઓ સુંદર દેખાતાં બાદની ફિલ્મોમાં પણ મોટાભાગે તેઓ સાડીમાં જ દેખાયાં. એટલુ જ નહીં, સોના અને સાડી જાણે એક-બીજાનો પર્યાય બની ગયા હોય, તેમ ફિલ્મો ઉપરાંત પણ સોનાક્ષી સિન્હા મોટાભાગે સાડી પહેરીને જ પહોંચતા દેખાયાં અને આજે પણ તેઓ સાડીમાં જ મોટાભાગે દેખાય છે.

સોનાક્ષી સિન્હા અને સાડી એક-બીજાના એવા તો પૂરક બની ગયાં કે આજે બૉલીવુડમાં સોનાક્ષી સિન્હા સાડી ગર્લ તરીકે જાણીતા બની ગયાં છે. સોનાક્ષીએ દબંગ બાદ પણ લગભગ તમામ ફિલ્મોમાં સાડી પહેરી છે અને કોઇક ઇવેંટ કે પ્રમોશનલ ઇવેંટમાં પણ અનેક વખત સોનાક્ષી સિન્હા સાડી પહેરીને જ પહોંચતા જોવામાં આવે છે.

જોકે અમુક ઇવેંટ્સમાં સોનાક્ષી સાડી ઉપરાંતના પહેરવેશ પણ પહેરે જ છે અને તે પહેરવેશ પણ મૉડર્ન અને ફૅશન સ્ટાઇલ વાળા હોય છે, પરંતુ શત્રુઘ્ન સિન્હાના દીકરી હોવાના કારણે અને માતા પૂનમ સિન્હાની શિસ્તબદ્ધતાના પગલે સોનાક્ષી પોતાના પહેરવેશમાં વધુ છુટછાટ લેતા નથી અને કદાચ ધારે, તો પણ લઈ શકતા નથી. એટલે જ તો એક બાજુ અનેક અભિનેત્રીઓના ઉપ્સ મોમેંટ કે વૉર્ડરોબ માલફંક્શનના સમાચારો જોવા મળે છે, તો સોનાક્ષી મોટાભાગે આવી શરમજનક પરિસ્થિતિમાં મૂકાવાથી બચી જતા હોય છે.

આમ છતાં થોડીક છૂટછાટ લેવામાં સોનાક્ષી પાછીપાની નથી કરતાં. એટલે જ તો તેઓ પણ અમુખ વખતે ટ્રાંસપરંટ ડ્રેસ પહેરીને ઇવેંટ્સમાં પહોંચી જાય છે અને જાણે-અજાણે કૅમેરે એવી રીતે કેદ થઈ જાય છે કે જે કદાચ શૉટગન શત્રુઘ્ન સિન્હા સહન ન કરી શકે. તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા ટેલીવિઝન શો ઝલક દિખલા જાના સેટ ઉપર પહોંચ્યા હતાં અને તે પણ ટ્રાંસપરંટ ડ્રેસ પહેરીને. હૉલીડે ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલા સોના સાથે ફિલ્મના હીરો અક્ષય કુમાર પણ હતાં.

ચાલો જોઇએ બૉલીવુડ અભિનેત્રીઓ અને તેમના ટ્રાંસપરંટ ડ્રેસ :

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા તાજેતરમાં જ હૉલીડે ફિલ્મના પ્રમોશન માટે ટેલીવિઝન શો ઝલક દિખલા જાના સેટ પર અક્ષય કુમાર સાથે પહોંચ્યા હતાં.

પારદર્શી ડ્રેસ

પારદર્શી ડ્રેસ

આ પ્રસંગે સોનાક્ષીએ પહેરેલા પારદર્શી ડ્રેસમાંથી તેમની બિકિની ડોકિયુ કરતી હતી.

સના ખાન

સના ખાન

સના ખાન.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા.

ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાન.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ.

અનુષ્કા શર્મા અને અમીષા પટેલ

અનુષ્કા શર્મા અને અમીષા પટેલ

અનુષ્કા શર્મા અને અમીષા પટેલ.

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ.

જૅકલીન-દીપિકા

જૅકલીન-દીપિકા

જૅકલીન ફર્નાન્ડીઝ અને દીપિકા પાદુકોણે.

કાજલ-કંગના

કાજલ-કંગના

કાજલ અગ્રવાલ અને કંગના રાણાવત.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ.

મલ્લિકા-કાશ્મીરા

મલ્લિકા-કાશ્મીરા

મલ્લિકા શેરાવત અને કાશ્મીરા શાહ.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી.

શ્રિયા-રવીના

શ્રિયા-રવીના

શ્રિયા સરન અને રવીના ટંડન.

સોનાલી-સોફી

સોનાલી-સોફી

સોનાલી કુલકર્ણી અને સોફી ચૌધરી.

તનીષા-વિદ્યા

તનીષા-વિદ્યા

તનીષા મુખર્જી અને વિદ્યા બાલન.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X