ઝગમગાતી બિકીનીમાં કમાલ લાગી રહી છે સોનાલી સેહગલ, પાણી વચ્ચે ગ્લેમરસ પોઝ આપ્યા!
એક્ટ્રેસ સોનાલી સહગલ તેની એક્ટિંગ કરતા વધારે તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લક્ઝરી વેકેશનની તસવીરો શેર કરી છે.
એક્ટ્રેસ સોનાલી સહગલ તેની એક્ટિંગ કરતા વધારે તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લક્ઝરી વેકેશનની તસવીરો શેર કરી છે.

સોનાલી સેહગલનો બિકીની અવતાર
પ્યાર કા પંચનામા અભિનેત્રી સોનાલ્લી સેગલ ફરી એકવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે અદ્ભૂત સુંદર અને ખૂબ જ સેક્સી લાગી રહી છે.

ગોલ્ડન બિકીની પહેરી પૂલમાં ઉતરી
આ તસવીરોમાં સોનાલી બિકીની પહેરીને ખૂબ જ બોલ્ડ લુકમાં છે. અભિનેત્રી ગોલ્ડન બિકીનીમાં તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

સોનાલી એકમદ ગ્લેમરસ લાગી રહી છે
અભિનેત્રી પૂલ કિનારે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. સોનાલીની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

પોઝ આપી ફેન્સને ઘાયલ કર્યા
સોનાલીએ તેના લેટેસ્ટ બિકીની ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. અભિનેત્રીએ ગોલ્ડન કલરની બિકીની સાથે ગ્રીન કલરનો ચોકર સેટ પહેર્યો છે. અભિનેત્રી વાઈન કલરની લિપસ્ટિક અને ગ્રે આઈ મેકઅપમાં ધૂમ મચાવી રહી છે.

સોનાલી ટર્કીમાં લેકેશન પર છે
સોનાલીએ તેના ટર્કી વેકેશનના કેટલાક બિકીની ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
સોનાલી સતત ફોટો શેર કરતી રહે છે
અભિનેત્રી સોનાલી સહગલની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી હોવા ઉપરાંત સોનાલી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે. તેણીની એક યુટ્યુબ ચેનલ પણ છે જેના પર તે તેના ટ્રાવેલ બ્લોગને લોકો સાથે શેર કરતી રહે છે.

સોનાલીનો જન્મ કોલકત્તામાં થયો છે
કોલકાતામાં 1 મે 1989ના રોજ જન્મેલી સોનાલીને ફિલ્મ પ્યાર કા પંચનામાથી વધુ ઓળખ મળી, આ સિવાય તે સિઝલિંગ પિક્ચર્સને કારણે વધુ લાઇમ-લાઇટમાં રહે છે. તે સોનુ કી ટીટુ કી સ્વીટી, જય મમ્મી જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે
સોનાલીની કેટલીક વેબ સિરીઝ સેલ્યુટ સિયાચીન, અનામિકા અને ઈલીગલ - જસ્ટિસ, આઉટ ઓફ ઓર્ડર પણ આવી હતી. તેના ઘણા મ્યુઝિક વીડિયો ખૂબ હિટ રહ્યા છે.












Click it and Unblock the Notifications
