For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનમ કપૂરથી લઈને ભારતી સિંહ સુધી આ વર્ષે આ અભિનેત્રીઓ બનશે મા

આ વર્ષે 2022માં સોનમ ઉપરાંત બીજી પણ અભિનેત્રીઓ છે જે મા બનવા માટે તૈયાર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાના ઘરે જલ્દી બાળકની કિલકારીઓ ગુંજવાની છે. સોનમ કપૂરએ ઈન્સ્ટાગ્રામ પર આ ખુશી શેર કરીને સહુને તેની ખુશીઓમાં શામેલ કર્યા. સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટા અને પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી છે. સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહૂજા સાથેનો ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાનુ બેલી બતાવી રહી છે. સોનમ કપૂરે ઈન્સ્ટા પોસ્ટ દ્વારા લોકોને માહિતી આપી. આ વર્ષે 2022માં સોનમ ઉપરાંત બીજી પણ અભિનેત્રીઓ છે જે મા બનવા માટે તૈયાર છે.

ભારતી સિંહ

ભારતી સિંહ

કૉમેડિયન ભારતી સિંહ પણ પોતાની પ્રેગ્નેન્સીના સમાચારને લઈને છવાયેલી રહી છે. રિપોર્ટસની માની તો તેની ડિલીવરી એપ્રિલમાં થવાની છે. પ્રેગ્નેન્સી દરમિયાન એ જે રીતે કામમાં એક્ટીવ દેખાઈ રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલના ઘરે પણ જલ્દી એક નાનકડુ મહેમાન આવવાનુ છે. થોડા દિવ પહેલા જ કાજલે સોશિયલ મીડિયા પર પોતાની ગોદ ભરાઈના ફોટા શેર કર્યા હતા.

દેબિના બેનર્જી

દેબિના બેનર્જી

ફેબ્રુઆરી મહિનામાં દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ ફેન્સને પેરેન્ટ્સ બનવાના ગુડ ન્યૂઝ આપ્યા હતા. દેબિના અને ગુરમીત બંને આતુરતાથી જૂનિયર ચૌધરીના વેલકમની રાહ જોઈ રહ્યા છે.

સંજના ગલરાની

સંજના ગલરાની

સાઉથ અભિનેત્રી સંજના ગલરાની પણ આ વર્ષે મા બનવાની છે. સાઉથ એક્ટ્રેસે પણ પોતાની લાઈફના સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા હતા જેને સાંભળ્યા બાદ સહુ કોઈ ખુશ જોવા મળ્યુ હતુ.

રિહાના

રિહાના

લોકપ્રિય પૉપ સ્ટાર રિહાના પોતાના પ્રેગ્નેન્સીને લઈને હેડલાઈન્સમાં છવાયેલી છે. ઘણી વાર તે સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાય છે.

English summary
Sonam Kapoor, Bharti Singh and these actressess are pregnant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X