સેક્સી નહીં, બિકિનીમાં સારી નથી લાગી આ એક્ટ્રેસ, થઇ ટ્રોલ

તમને જણાવી દઇએ કે દરેક પ્રકારની ડ્રેસમાં અદભુત લાગતી સોનમ કપૂર બિકિનીમાં એટલી સુંદર નથી લાગતી. જે સોનમની બિકિનીમાં ખેંચેલી તસવીરો સાબિત કરી ચૂક્યું છે.

આનંદ આહૂજા સાથે લગ્નને લઇને સોનમ કપૂર હાલ સમાચારમાં છવાયેલી છે. આ લગ્નને લઇને આખું બૉલીવુડ એક્સાઇટેડ છે. માનવામાં આવી રહ્યું છે કે કપૂર પરિવારના આ લગ્ન બૉલીવુડના સૌથી મોંઘાં લગ્ન હોઇ શકે છે. બંને બૉલીવુડના હૉટ કપલ બની ચૂક્યા છે. બીજી બાજુ આ પ્રેમી પંખીડાઓની લવ કેમિસ્ટ્રી પણ લાજવાબ છે.

સોનમ કપૂરને બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ દીવા માનવામાં આવે છે. એવામાં સોનમ કપૂરની ડ્રેસ પર સૌની ખાસ નજર રહેશે તે સ્પષ્ટ છે. અગાઉ ફિલ્મો અને ફોટોશૂટમાં જોવા મળેલ સોનમ ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસમાં કેટલી સુંદર લાગે છે અને તેના પર વેસ્ટર્ન કપડાં પર એટલાં જ શોભે છે. એવું કહેવું નામુમકિન છે કે તેમના પર કોઇપણ પ્રકારની ડ્રેસ ખરાબ લાગશે.

તમને જણાવી દઇએ કે દરેક પ્રકારની ડ્રેસમાં અદભુત લાગતી સોનમ કપૂર બિકિનીમાં એટલી સુંદર નથી લાગતી. જે સોનમની બિકિનીમાં ખેંચેલી તસવીરો સાબિત કરી ચૂક્યું છે. કેટલીય અભિનેત્રીઓ બિકિનીને લઇને ટ્રોલ પણ થઇ ચૂકી છે. આવી યાદીમાં માત્ર સોનમ જ નથી, બૉલીવુડની કેટલીય હીરોઇન એવી છે જે સારી નથી લાગતી. આગળ જુઓ આવી હીરોઇનની તસવીરો..

આલિયા ભટ્

આલિયા ભટ્

આ લિસ્ટમાં પહેલું નામ આલિયા ભટ્ટનું જ આવશે કેમ કે કોઇપણ હીરોઇન બિકિની પહેરીને આલયાની જેમ માસૂમ અને ક્યૂટ તો નહીં જ લાગી હોય.

કાજલ

કાજલ

સાડીમાં સુંદર લાગતી કાજ બિકિનીમાં ભયંકર લાગે છે. આ તસવીર જોયા બાદ કદાચ કાજલને પણ બિકિની પહેરવા પર અફસોસ થતો હશે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કેફ રણવીર કપૂર સાથે વેકેશન અને બાર બાર દેખો ફિલ્મમાં બિકિનીમાં આવી ચૂકી છે. બંને સમયે તે બ્યૂટીફુલ તો દૂરની વાત ઉલટી ભયંકર લાગતી હતી.

ઇશા દેઓલ

ઇશા દેઓલ

ફિલ્મ ધૂમમાં ઇશાનો આ લૂક બહુ અજીબ હતો. તે સુંદર બિલકુલ નહોતી લાગી રહી. જો કે આ સીન કર્યા બાદ સની દેઓલે ઇશાને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી હતી.

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા

આ લૂકમાં રિચા ચઢ્ઢા પણ ના તો સેક્સી ના તો સુંદર લગી રહી છે.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

તનુના આ કપડાંને લગભગ બિકિની કહેવું પણ ખોટું હશે. તનુશ્રીના આ લૂકને જોઇને લાગી રહ્યું છે જાણે કે તે ડિસ્કો જવા માટે નીકળી હતી પણ ભૂલથી દરિયા કાંઠે પહોંચી ગઇ.

રાખી સાવંત

રાખી સાવંત

રાખી સાવંતની માયા તો માત્ર રાખી જ જાણે

શ્રીદેવી

શ્રીદેવી

પોતાની એક ફિલ્મમાં શ્રીદેવી પણ બિકિનીમાં કંઇક આવી લાગી હતી.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ બહુ સ્ટાઇલિશ અને ખૂબસૂરત છે પણ બિકીની એમને બિલકુલ સૂટ નથી કરતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X